________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫] શકતાં નથી. જયારે આ બધી વસ્તુઓ તેમના હાથમાંથી ચાલી જાય છે, અથવા મરણ પથારીએ પડયા હોય છે ત્યારે બીચારા આ પગલિક મેહથી આંસુ સારે છે, અને છાતી ફૂટે છે. ૨૮૫.
आत्मन्येव सुखं सत्यं, बाह्येषु न सुखं क्वचित् । ज्ञात्वा ज्ञानी स्वतन्त्रं स्वं, सुखं याति निजाऽऽत्मनः ॥२८६॥
આત્મિક સુખ એ જ સાચું સુખ છે. બાહ્ય પદાર્થોમાં કયાંય પણ સુખ રહેલું નથી, તે તે માત્ર ઝાંઝવાના નીરની જેમ ભ્રમણ માત્ર છે એમ જ્ઞાની પુરુષ સમજીને પિતાના આધીન આત્મિક સુખને પ્રાપ્ત કરે છે. ૨૮૬.
जडानन्दाय मन्यन्ते, राज्य स्त्रिय धनादिकम् । क्रोधं मानं च मायां च, लोभं तदर्थसेविनः ॥२८७॥
કેટલાક વરતુના સ્વરૂપને યથાર્થ સમજનારા ન હોવાથી મહામહને આધીન બની રાય, સ્ત્રી, ધન વગેરે પૌગલિક સુખ ભેગવવા માટે જ છે એમ માને છે. અને તેમાં જ આસક્ત બનેલા મૂઢાત્માઓ તે માટે ક્રોધ, માન, માયા, લાભ આદિ કષાયે કરે છે. ૨૮૭.
મનોવાલાયજાનાં,ત્તિ શર્મો : क्रियमाणा भृशं दुःखं, याति च स्वमवत्सुखम् ॥२८॥
અજ્ઞાની આત્માઓના મન-વચન અને શરીરના વ્યાપારેની પ્રવૃત્તિ હમેશાં પગલિક સુખને માટે હેય છે. પરંતુ એવી પ્રવૃત્તિ કરતાં તેઓ ભયંકર યાતનાઓ સહે છે અને સુખ તે વનના સુખ જેવું પ્રાપ્ત કરે છે. ૨૮૮.
For Private And Personal Use Only