________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨] રાજપાટ અને વિષયાદિ ભેગે ભેગવવાથી ઉત્પન્ન થતું જે સુખ તે સુખ પરાધીન છે. અને પરાધીન સુખ તે વાતવિક સુખ નથી પરંતુ ભયંકર દુઃખ છે. કારણ કે રાજય અને સ્ત્રીઓ માટે સંસારમાં ભયંકર લડાઈઓ અને ખાનાખરાબી થઈ છે. અને આત્માએ ભયંકર કર્મો ઉત્પન્ન કરી અનન્ત દુઃખ પ્રાપ્ત કર્યું છે. એ સુખનું કારણ કેવી રીતે હોઈ શકે? ૨૫.
आत्मानन्दाय भोगानां,-नास्ति किश्चित्प्रयोजनम् । भोगाय पारतन्त्र्यं तु, कुर्वन्ति ते हि मोहिनः ॥२७६॥ હે ભવ્યાત્માઓ ! જે તમે આત્મિક આનંદ લેવા ઇચ્છતા
તે તેમાં વિષયોની જરાય જરૂર નથી. ભેગમાં સુખ માની તે માટે જે પરતંત્રતા સ્વીકારે છે તે પરતંત્રતા તમને સંસારના રાગી બનાવે છે. અને અનતે દુખે આપનારી થાય છે. ૨૭૬.
जडानन्दाय राज्यादि,-कार्येषु ये परायणाः । रागद्वेषौ च कुर्वाणाः, सुखं यान्ति न मानवाः॥२७७॥ પિગલિક આનંદને માટે રાજ્યાદિ કાર્યોમાં જેઓ સારી રીતે પર ચણ બને છે, તેઓ નિરંતર તે રાજ્યાદિ માટે રાગછેષ-છલ–પ્રપંચ કરતા આતં-રૌદ્ર ધ્યાન કરતાં આત્મિક આનંદ એક ક્ષણભર પણ ભેગવી શકતા નથી. ર૭૭. परस्परं प्रयुद्धयन्ति, राज्यदेशादिमोहतः। मोहाधीनाश्च ते भूत्वा, यान्ति दुःखपरम्पराम् ॥२७८॥ રાજા-મહારાજાઓ-ચક્રવતિઓ રાજ્ય અને દેશને
For Private And Personal Use Only