SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 2 ] માત્માને સદા પૂર્ણાનંદ જ હોય છે. પ્રત્યેક પ્રાણિઓને બ્રહ્યાજ્ઞાનકેવલજ્ઞાન પરમ સુખને માટે જ ઉત્પન્ન થાય છે. ર૭૧. मुह्यन्ति ये जडानन्दे, मूढा हिंसादिभावतः । अतिदुःखं समायान्ति, भ्रान्सा भवे ह्यनेकशः ॥२७२॥ જે મૂઢ પુરુષે પગલિક આનંદમાં હિંસા વગેરે ભાવથી મેહ પામે છે, તે અનેકવાર આ સંસારમાં ભ્રમણ કરીને ભીષણ દુઃખને પ્રાપ્ત કરે છે. परतन्त्रो जडानन्दः, सर्वदुःखप्रदायकः । मोहिनस्तत्र मुह्यन्ति, लभन्ते न निजं सुखम् ॥२७३॥ હે ભવ્યાત્મન ! તું જડ પદાર્થમાં સુખ માને છે, પરંતુ તે ખરું સુખ નથી, પરતત્ર છે, પરાધીન છે. અને અંતમાં સર્વદુબેને દેવાવાળું છે, મૂઢ પુરુષો જ એવા સુખમાં મુગ્ધ બને છે. તેથી એવા પરતંત્ર સુખમાં આત્માનું જે વાસ્તવિક સુખ છે તે પ્રાપ્ત થતું નથી. ૨૭૩, કારમાનના વતનીતિ, સાધિવિનંતી आत्मवशं सुखं सत्यं, आत्मनो दुःखनाशकम् ॥२७४॥ હે ભવ્યાત્મન ! એ તું સત્ય સમજજે કે સાચું-સ્વતંત્ર સુખ આમિક સુખ જ છે. તે આમિક સુખ સંસારની સર્વ ઉપાધિથી રહિત છે. તેમાં કઈને આધીન કે કેઈની આજ્ઞા માનવાનું નથી રહેતું. આત્માધીન જ સાચું સુખ છે, અને તે સર્વ દુઃખને વિનાશ કરનારું છે. ર૭૪. परवशं सुखं नास्ति, किन्तु दुःखं भृशं सदा । राज्यभोगादिजन्यं यत्पराधीनं सुखं च तत् ॥२७५॥ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy