________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩] આધીન કરવા માટે પરસ્પર યુદ્ધો કરે છે, અને મોહમાં મસ્ત બની દુખેની પરમ્પરાને પ્રાપ્ત કરે છે. ર૭૮. लक्ष्मीस्त्रीभूमिराज्यानां, मोहेन मूढमानवाः। कुर्वन्ति जनताघातं, ततो यान्ति हि दुर्गतिम् ॥२७९॥
લક્ષમીના લેભથી, પરસ્ત્રીના લેભથી, ભૂમિના લાભથી અને રાજયના લેભથી મહામૂઢ મનુષ્ય લાખે પ્રાણીઓને સંહાર કરે છે. અને અન્તમાં તે બધું છોડીને દુર્ગતિરૂપ નરકમાં જાય છે. ૨૭૯,
स्पर्शेन्द्रियादिभोगेभ्यो, जन्यं परवशं सुखम् । वस्तुतो दुःखमेवास्ति, तत्र ज्ञानी न मुह्यति ॥२८॥
સ્પર્શેન્દ્રિયાદિ અને અન્ય વિષચેના ભાગમાં પરાધીન થયેલા આત્માઓને જરાપણ સત્ય સુખ મળતું નથી. પરંતુ અનત દુઃખના પરંપરા જ પ્રાપ્ત થાય છે. આવું સમ્યગ જ્ઞાનીઓ જાણતા હોવાથી તેઓ તેમાં મોહ પામતા નથી. ૨૮,
जडभोगसुखेच्छात,-स्तत्प्रवृत्तिः प्रजायते । ततः क्रोधादयो दोषाः, भवन्ति दुःखदायिनः ॥२८१॥
જડ પદાર્થોનાં ભેગથી સુખની ઈચ્છા થાય છે અને તેથી તે વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ થાય છે. અને તેથી ક્રોધ, માન, માયા, લાભ, ઈર્ષ્યા-દ્વેષ આદિ મહાન દે ઉત્પન્ન થાય છે, જે અંતમાં રાજાઓ આદિને દુઃખ દેવાવાળા થાય છે. ૨૮૧.
कामदेहादिभोगानामिच्छा च परतन्त्रता । ततो मोहेन हिंसाद्य-पापाहखं प्रवर्तते ॥२८२॥
For Private And Personal Use Only