________________
પાઠ ૧૩ મો
उक्तो भवति यः पूर्वं गुणवानिति संसदि। न तस्य दोषो वक्तव्यः प्रतिज्ञा-भङ्ग-भीसगा। आशास्यमानः सकलै लॊकैः स्फारित-लोचनैः । दिने दिने रविरिव प्रयाणमकरोद्धनः॥
ઈ-મ-મોક્ષા પ્રાપ: સંસ્થિતિ-હેતા तानिजता किं न हतं, रक्षता किं न रक्षितम् ॥
દિનેશ! તું તારું મોટું અને હાથ સાફ કર (મૃગ) અને આ નવાં કપડાં પહેર. ()
સાંજે અને સવારે રબારી ગાયોને દોડે છે. () હાલમાં અખિલ ભારતવર્ષમાં પ્રજા પ્રજનું રાજય કરે છે. (ફે) તું ગુણી માણસનાં વખાણ કરે છે. (ડું)
અણહિલપુરપાટણ ગુજરાતનું પાટનગર હતું, (ગ) તે તમે જાણતાં નથી. (વિ)
રબારી જે વખતે ગાય દોહતો હતો (૩૬) ત્યારે અમે વ્યાકરણ ભણતાં હતા. (પિ+)
ભમરો પુષ્પમાંથી મધ ચૂસે છે. (તિ૬) સવારે અને સાંજે ઠંડા પાણીથી આંખો ધોવી જોઈએ. (મૃગ) કોઈપણ ઉપર દ્વેષ કરવો નહિ (દિ) અને કોઈને મારવો નહિ.
જેઓ પ્રાણીઓની હિંસા કરે છે તેઓ પાપથી પોતાના આત્માને લેપે છે. (વિ)
તું આ વાત જાણતો હતો (વિ) પણ તેં મને કહી નહિ. તેણે ખગવડે તેને મસ્તકમાં હણ્યો. (હ