________________
પાઠ ૧૧ મો
'परतप्तिपराः प्रायः, कुध्यन्तश्च पदे पदे । आक्रान्तारे जरया वत्स ! केवलं शेरते जनाः ।। सत्यं ब्रूयात्प्रियं ब्रूयान ब्रूयात्सत्यमप्रियम् । प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ।। याम इव याति दिवसो दिनमिव मासोऽथ मासवद्वर्षम्। वर्ष इव यौवनमिदं यौवनमिव जीवितं जगतः ॥
પોતાનું ધન આપવું (વાતુ) દુષ્કર છે, તપ કરવું (7) ગમતું નથી, (પ્રતિ+મા) એમ જ સુખ ભોગવવા (મોવ7) મન છે પણ ભોગવાતું નથી. (મુ)
અનીતિ કરતાં પુરુષને આપત્તિ આવે છે. ()
સકલ પૃથ્વીને જીતવાને અને તજવાને, વ્રત લેવાને (તા) અને પાળવાને, ભગવાન્ શ્રીશાન્તિનાથ વિના ભુવનમાં અન્ય કોઈ સમર્થ નથી. (શ)
સિદ્ધહેમવ્યાકરણના આઠેય અધ્યાય હું ભણ્યો. (પટ્ટ)
હું સિદ્ધહેમવ્યાકરણના કર્તા આચાર્ય શ્રી હેમચન્દ્રને ભક્તિથી નમસ્કાર કરું છું. તું
પ્રાત:કાળમાં પક્ષીઓ મધુર બોલે છે. (૨) છાત્રો આનંદથી ભણે છે. (મધ+૩) પવન મંદમંદવાય છે.(વા) સૌ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ કરે છે. (તુ) અરૂણનો ઉદય થાય છે. (૩૬ઠ્ઠું) પક્ષીઓ પોતાના માળા છોડીને જંગલમાં જાયછે (૬) અને આળસુ માણસો સૂઈ રહે છે. (શી)
કામના બોજાને લીધે હમણાં આખી રાત મારાથી સૂઈ શકાતું નથી. (શી)
૧. પર: પર. (૩ત્તમ-પ્રિયા) શેષાં તે પતિપરા ૨. મા–મુ+તૈ=ાન્તિ ભૂ.ક. એવી રીતે સ્ત+નું વત્તાન્તા
પ્રમ્ નું પ્રાન્તા ઇત્યાદિ. અહિ ધાતુનો સ્વર દીર્ઘ થાય છે. ૩. “આખી રાત' આવા પ્રયોગોમાં દ્વિતીયા વિભક્તિ વાપરવી.
૫૯