SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૩૬ મો समये प्रावृडम्भोद-वर्णं सम्पूर्णलक्षणम्। सुमित्राऽपि जगन्मित्रं पुत्ररत्नमजीजनत् ॥ नृपति र्मोचयामास, धृतान्बन्दिरिपूनपि । को वा न जीवति सुखं, पुरषोत्तमजन्मनि । सोऽजीगमत्खेदमिलां बलौघैरबोधय भाररुनं फणीन्दम्। अदर्शयत्कालपुरीमरातीनभोजयत्तत्पिशितं पिशाचान्॥ क्षणं सक्तः क्षणं मुक्तः क्षणं क्रुद्धः क्षणं क्षमी। मोहाद्यैः क्रीडयैवाहं कारित: कपिचापलम् ॥ તે પ્રમાણે કરતો રાજા તેની રાણી પુષ્પવતી વડે વરાયો (વૃ હ્ય, કર્મણિ) પણ તેણીને પણ તેણે ગણકારી નહિ. (ા અઘ.) હે આર્યપુત્ર ! તમે બિલકુલ (સર્વથા) દુઃખ ન કરો, (મા+ અઘ. પુ. એ. વ. ) હું એકદમ ( વરાત) ભાઈ ને જણાવું છું (વધુ ભવિ.) અને તમારું ઇચ્છિત (રીક્ષિત) કરાવીશ. (5) નમતી છે ગ્રીવા જેમની એવા યશોભદ્ર વગેરે શિષ્યોએ કહ્યું, (વર્ પરોક્ષા) હે પૂજય, પ્રથમ અમને અપત્ય સંબંધ કેમ ન જણાવ્યો? (જ્ઞા ભૂ.કૃ.). ઘણા (મૂરિ) હર્ષવાળા સૂરી બોલ્યા, (વત્ પરોક્ષા ) પુત્ર સંબંધ જાણીને ખરેખર તમે મણકમુનિ પાસે સેવા (૩પતિ) ન કરાવત (૬) અને તેથી તે (મણક) સ્વાર્થને મૂકી દેત. (વિ+મુ) તે રંકને પ્રવજ્યા આપીને (U+દ્રની મોદક વગેરે ઇષ્ટ ભોજન રુચિ પ્રમાણે અમે જમાડ્યું. (મુન્ અઘ.). રાજા અશોકે તે બાળકને લવરાવ્યો (ગા+ની ઇં.) અને તેનું નામ સંપ્રતિ કર્યું. ( અઘ.) રાજા અશોકે દશ દિવસ (પંચમી) પછી (અનન્તર) સંપ્રતિને પોતાના રાજ્ય ઉપર બેસાડ્યો. (ન+વિમ્ અઘ.) ૨૫૯
SR No.008491
Book TitleHaim Sanskrit Praveshika 2
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy