SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૩૩ મો વિભક્તિ તપુરુષ દ્વિતીયા તપુરુષ ૧૩. (૧) દ્વિતીયાન્ત કાલવાચિનામ, વ્યાપક (તમાં વ્યાપીને રહેલ) નામ સાથે સમાસ પામે છે. મુહૂર્ત સુરવમ્ મુહૂર્તસુરવમ્ | મુહૂર્ત પર્યત સુખ. (૨) દ્વિતીયાન્ત નામ શ્રિત વિગેરે નામ સાથે સમાસ પામે છે. धर्मं श्रितः धर्मश्रितः । संसारम् अतीत: संसारातीतः । नरकं पतितः नरकपतितः । निर्वाणं गतः निर्वाणगतः । ओदनं વુમુક્ષુઃ ગોવનવુમુક્ષુઃા છે. તૃતીયા તપુરુષ ૧૪. (૧) તૃતીયાત્ત નામ, તેનાથી કરાયેલ ગુણવાચક વિશેષણ નામો સાથે સમાસ પામે છે. હું નથી ત: gg: શકું નાવાડું: I સુનૈ: શ્રતઃ સુરમ: સુમસુમઃ (૨) તૃતીયાન્ત નામ, ને અને એના અર્થવાળા નામો સાથે તથા પૂર્વ વગેરે નામો સાથે સમાસ પામે છે. માળોનમ माषोणम् । माषविकलम् । मासेन पूर्वः मासपूर्वः । मासावरः । भ्रात्रा तुल्यः भ्रातृतुल्यः । धान्येनार्थः धान्यार्थः । द्वाभ्याम् अधिका दश द्वादश । (૩) કર્તા અને કરણમાં થએલ તૃતીયા વિભક્તિવાળા નામ, કૃદન્ત નામ સાથે સમાસ પામે છે. आत्मना कृतं आत्मकृतम् । नखैः निर्भिन्न: नखनिभिन्नः । चैत्रेण नखनिभिन्न: चैत्रनखनिर्भिन्नः । ચતુર્થી તપુરુષ ૧૫. (૧) વિકારવાચક ચતુર્થ્યન્ત નામ, પ્રકૃતિવાચિ નામ સાથે સમાસ પામે છે. कुण्डलाय हिरण्यम् कुण्डलहिरण्यम् । यूपाय दारु यूपदारु । હિરણ્ય-સોનું એ મૂળ-પ્રકૃતિ છે, અને કુંડલ તેનો વિકાર છે. ૨૨૯
SR No.008491
Book TitleHaim Sanskrit Praveshika 2
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy