________________
પાઠ ૩૨ મો
શબ્દો મમ્મતિ પું. અંજલિ
પુરક્વર પુ. ઈન્દ્ર. પ્રત્યય પુ. નાશ.
પાર ન. પેલો કાંઠો. અમત્ર ન. ભાજન.
મધ્ય ન. મધ્ય ભાગ. ગારીત અ. દૂર કે નજીક.
રાધવ ૫. રામ. મારામ પં. બગીચો.
વધુ પું. સમુદ્ર. માનો છું. પ્રકાશ.
સનમ !. પતંગીયું. વરિત ન. આચરણ, વર્તન. શાસન ન. આજ્ઞા. નહિવી સ્ત્રી. ગંગા.
+ાં ૧. પર, કહેવું. ત્રિર્તિ છું. (બ.વ) એકદેશ.
વાક્યો प्रत्यहं प्रत्यवेक्षेत नस्चरितमात्मनः । किन्नु मे पशुभिस्तुल्यं किन्नु सत्पुरुषैरिति । रामाय स्वस्त्यथाशंसेराशिषं लक्ष्मणस्य च । शिवास्ते सन्तु पन्थान: वत्स! गच्छोपराघवम्॥ तेभ्यो नमोऽञ्जलिरयं तेषां तान्समुपास्महे। त्वच्छासनाऽमृतरसै रात्माऽसिच्यताऽन्वहम् ॥ कर्माण्यवश्यं सर्वस्य फलन्त्येव चिरादपि । आपुरन्दरमाकीटं संसारस्थितिरीदृशी। गुणैरत्यन्तविमलैः साशीलविनयादिभिः । पत्युयलीयत हदि मध्येवार्थीव जाह्नवी ।।
દરરોજ શક્તિ મુજબ ભણ, શાસ્ત્રને અનુસરીને તપ કર, વેળાસર ભોજન કર, મૂર્ખાઓની પાસે ન જા, સ્ત્રીઓમાં વિશ્વાસ ન કર, આત્મામાં લીન થા, દંડવડે પ્રહાર કરીને યુદ્ધ ન કર. જંગલની અંદર ન રખડ, રાજાની પાસે બહુ વાર ન જા, વિચાર વિના ન બોલ, ગામ બહાર ન રહે, રૂપ પ્રમાણે જ્ઞાન મેળવ, જ્ઞાન પ્રમાણે ગુણ પ્રાપ્ત કર.
૨૨૩