________________
પાઠ ૩૨ મો સરખા ધર્મવાળા માણસને જોઈને સરખા ધર્મવાળા માણસો ખુશ થાય છે.
તે કુમાર ત્રણ જગતમાં (૩૫,રેવું નત્સુિ) પ્રખ્યાત હતો. (સમ્પ્ર દ્ ગ. ૧. આ.).
સર્વોત્તમ પુરુષો જગતમાં બે કે ત્રણ, બે કે ચાર, ત્રણ કે ચાર અથવા પાંચ છે, હોય છે.
ઉત્કટ (સારી) ગધવાળા દૂધને અને સુગંધિ ચોખાને (નમ) તજીને લોકો ખરાબ ગન્ધવાળા માંસને (પત્ર) ઈચ્છે છે. (Iક્ષ ગ. ૧. પર.)
કુમારપાલરાજાવડે સુસ્વામિવાળી આ પૃથ્વીને વિષે (મુ) કોઈપણ માણસ જીવોને (તુ) હણતો ન હતો.
ઘણાં છે વીરપુરુષો જેમાં એવા આ ગામને, શત્રુઓનો ભય ઉભો થતો નથી. (૩૫+થા)
પાઠ ૩૨ મો. અવ્યયીભાવ સમાસ ૧ (૧) “પરસ્પર ગ્રહણ કરીને કરેલું યુદ્ધ એવા અર્થમાં સમ્યન્ત નામ, બીજા એવા જ સામ્યત્ત નામ સાથે તથા
(૨) “પરસ્પર પ્રહાર કરી કરેલું યુદ્ધ એવા અર્થમાં તૃતીયાન્ત નામ, બીજા એવાજ તૃતીયાત્ત નામ સાથે અવ્યયીભાવ સમાસ પામે છે.
૨૧૮