________________
પાઠ ૨૯ મો वचनं धनपालस्य चन्दनं मलयस्य च । सरसं हदि विन्यस्य कोऽभून्नाम न निर्वृतः ॥ अलिप्तासिचतान्धःक्ष्मामसृजा मूच्छितस्तदा। असिक्तालिपतैनं वाश्चन्दनैर्बन्दिनांगणः ॥ कृष्णायास्मै द्वितीयस्मै, द्वितीयायासिना नृपाः । द्वितीयस्मात्तृतीयाच्च, देशादेत्य नमो व्यधुः ॥
રાજા મુનિને જોઈને ખુશ થયો (મુ) અને તેનું અભુત તપ સામર્થ્ય વિચારતો સભામાં ગયો. (3)
આ, તે વૃક્ષો છે કે જેના ઉપર આપણે બે, વાનરની જેમ સ્વતંત્ર રમતા હતા. (૨)
તે ક્યા સુભગને દષ્ટિવડે પીધો (૫) જેના વડે કરીને તારી આવી દશા થઈ? (૫)
હે સુભુ! શું? તે કિંપાક ફળ તોડ્યું (છો) અને સુંઠું (પ્રા) કે સદ્ધચ્છદ પુષ્પ તોડ્યું (છો) અને સુંધ્યું, (ઘા) જેથી તું આ પ્રમાણે દુઃખી થાય છે. (માર્તીમતિ)
તે ઘણા દેશોમાં ફર્યો છે. (પ્રમુગ.૪.) અને તેણે ઘણી આશ્ચર્યકારી વસ્તુઓ જોઈ છે. (ટૂT)
યુદ્ધમાં જે નાશી ગયો (ની) તેને મેં માર્યો નથી (હન) તથા હું રણમાંથી નાશી ગયો નથી. (1)
મેં પાપ કર્યા નથી, () તો હું દુઃખના ખાડામાં કેમ પડ્યો? (પ)
તેણે હાથવડે મુછને સ્પર્શ કર્યો (પૂ) અને ત્યારબાદ ધનુષને સ્પર્શ કર્યો. (પૃ)
જેઓ ભુજાના બળવડે ગર્વ કરતા હતા (H) અને મન્નાસ્ત્રવડે ગર્વ કરતા હતા, (૫) તેઓ દરેકને તે રાજાએ વશ કર્યા.
સિંહના ભયથી હાથીઓ ભાગી ગયા, () રહેવાને (ાતુ) તેઓએ ઈચ્છા કરી નહિ. (૪)
૨૦૨