________________
પાઠ ૨૨ મો અમારા સૈન્યમાં આટલા શત્રુઓ કેટલા છે? (તિ)
થોડા (તિય) પણ દેવો અને થોડા પણ નાગો આની સમાન (Íનિમ) થયા નહિ.
પર્વતોમાં મેરુ ઘણો મોટો (મ) અને ઘણો પહોળો (95) છે. અન્નમાં અડદ વધારે ભારે (ર) અને ઘણા ચીકણા (પિતમ) છે.
પાંડવોમાં ભીમસેન સૌથી વધારે જાડો, (ધૂન) ઘણોજ મજબૂત (૮) અને અતિશય બળવાન (વર્તાવતો હતો.
હાથની પાંચ આંગળીઓ છે, તેમાં સૌથી નાની (૫) આંગળી (તર કે ઋતમ) કઈ?
ઘણો જ (વહુ) કાળ (અનેદ) ગયો, તો પણ (તSિ) રામરાજયના મહિમાને (દિમન) હજુ પણ લોકો ગાય છે.
આ ગાડાની ધુંસરીમાં બે બળદ જોડેલા (સંયોગિત) છે, તેમાં એક ( તર) મોટો (કુ) છે, અને બીજો (મચતર) નાનો (યુવન) છે.
કૃષ્ણને આઠ અગ્રમહિષીઓ હતી, તેમાં કૃષ્ણને વધારે પ્રિય (પ્રિય) કઈ હતી?
વાંદરાનું પૂંછડું ઘણું લાંબું (તીર્ષ) અને ઊંટનું પૂંછડું બહુ ટુંકું (4) હોય છે.
હિંદુસ્તાનનાં શહેરોમાં સૌથી મોટું (૩) શહેર કયું? (ર) અને જૈનોના તીર્થસ્થાનોમાં સૌથી મોટું તીર્થસ્થાન કયું? (તમ)
ચાણક્યની બુદ્ધિ ઘણી સ્થિર (શિ) અને અતિપાકટ (વૃદ્ધ) હતી.
બધી નદીઓ કરતાં ગંગા નદીની પહોળાઈ (પૃથ) અને લંબાઈ (તીર્ષ) સારી (વઢ) છે.
આ સાત વિદ્યાર્થીઓ છે, તેમાં પહેલા (પ્રથમ) ત્રણ ઘણાં હોંશિયાર (૫) છે, અને છેલ્લા (વરમ) ત્રણ અતિમંદ (ન્દ્રિતમ) છે.
મારી પાસે વ્યાકરણના બે પુસ્તકો હતાં તેમાંનું એક (ાતર) મારા સહાધ્યાયીને આપ્યું.
વિનોદનું ઘર મારા ઘરની તદ્દન નજીક છે. (ન્તિ)
૧૪૮