________________
પાઠ ૨૧ મો સૂર્ય (આર્યમન) પૂર્વ (D) દિશામાં (વિશ) ઉગે છે (+રૂ ગ.૧.પર) અને પશ્ચિમ (પ્રત્ય) દિશામાં આથમે છે. (તમ્+ ગ.૧.૫૨.) ઉત્તર દિશાએ (૩) મેરુ છે અને દક્ષિણ દિશાએ (અવીવું) લવણ સમુદ્ર છે. પુષ્પોને મૂકીને પ્રૌઢ સ્ત્રીઓના મુખને સુંઘવાને ભમરો (મધતિ) વારંવાર આવે છે. આ મહારાજાઓ વડે (પ્રાણ) ઇન્દ્ર (તુરષિી) લજ્જા (ડી) પામે છે. ( [ ગ ૫.આ.) આ નગરીનો (પુ) લોક, શાસ્ત્રમાં શમમાં સમાધિમાં અને સત્યમાં પહેલો (94) છે. ધર્મને જાણનાર (ધર્મવું) સાધુઓ વડે (બ્રિાન) ધર્મનો ઉપદેશ કરાય છે. કાવ્ય કવિની કીર્તિને સર્વ દિશાઓમાં (હિ) ફેલાવે છે. (ત) ઇન્દ્રના (વૃત્રન) આયુધને વજ કહે છે. જયસિંહના રાજયાભિષેક પછી, (મનન્તરમ) મંત્રનો ઉચ્ચાર કરતાં (મચ્છુ) યાજ્ઞિક પુરોહિત (ઋત્વિનું) મંત્રથી પવિત્ર કરેલ (મન્નપૂત) પાણી અક્ષત વિગેરે વડે મંગલ કર્યું. (વિધા) જૈન સાધુઓ (પરિવ્રા) પગમાં જોડા (૩૫ન) પહેરતાં નથી, (+ધ) બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય (વ) અને શુદ્ર એ ચાર વર્ણ છે.
૧૪૦