________________
((૫))
प्रभोः श्रीहेमचन्द्राचार्यस्य शब्दानुशासनमनुसृत्य यत्र कुत्र या काचित् प्रवृत्तिः समीचीना चेत् सा काममभिनन्दनीया, तत्राऽपि तदीयदृढानुरागवंशवदेन कृतिना त्वया चिरप्रयासेन यथाशक्यं पिपठिषोरानुकूल्यमनुसन्धाय कृतैषा कृतिर्नश्चेतः प्रमोदयेदेव ।
पं. धुरन्धरविजय गणी
((૬))
હૈમસંસ્કૃતપ્રવેશિકા ભા. બીજામાં તમારી મહેનત કદરદાન વિદ્વજ્જનોની પ્રશંસા માગી લે તે તદ્દન સ્વાભાવિક છે.
ઉ. ધર્મવિજય
((૭))
‘હૈમસંસ્કૃતપ્રવેશિકા’નો બીજો ભાગ જોયો, પ્રથમ ભાગમાં સ્વીકારેલી પદ્ધતિ ચાલુ રાખીને એમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું ઉચ્ચતર શાન આપવાનો પ્રયાસ છે. આચાર્ય શ્રીહેમચન્દ્રના ‘શબ્દાનુશાસન’ને લક્ષ્યમાં રાખીને કરેલો આ પ્રયાસ વ્યવસ્થિત તેમજ શાસ્ત્રીય છે, તથા નવીન પદ્ધતિએ એની સંકલના થયેલી હોઈ વિદ્યાર્થીઓને હૃદ્ય થાય એવો છે. પરિશિષ્ટમાં આપેલ વાડ્મયના નમૂનાઓ ઉપયોગી છે તથા છેવટે આપેલી ‘સિદ્ધહેમ’ની સૂત્રાનુક્રમણિકાથી કૃતિની ઉપયોગિતામાં ઉમેરો થાય છે. લિ. ભોગીલાલ જ. સાંડેસરા
((c))
सुकुमारमतीनां सिद्धहेमशब्दानुशासने प्रवेशायेयं हैमसंस्कृतप्रवेशिका अतीवोपयुक्ता भविष्यति इति मेऽभिप्रायः ।
वैकुण्ठनाथ द्विवेदी जैनविद्याशालास्थः अहम्मदाबाद । હૈમસંસ્કૃતપ્રવેશિકા મધ્યમાની કૃતિ જોતાં તમારો અથાગ પરિશ્રમ
૧૪