________________
પ્રકરણ ૭ મું સમાસ કૃદન્ત અને તદ્ધિત.
પાઠ ૪૩ મો. સમાસ
દ્વન્દ્ર અને પુરુષ સમાસ એટલે શું? નામ (પદ) પોતાની સાથે સંબંધ ધરાવતા બીજા નામ (પદ) સાથે જોડાઈને સંક્ષેપ માટે એકપદ બને છે, તે સમાસ કહેવાય છે. સમાસના મુખ્ય ચાર પ્રકાર છે. બહુવીહિ અવ્યયીભાવ તપુરુષ અને . એકી સાથે બોલતી વખતે, અને (૪) અવ્યયથી જોડાયેલા નામો સમાસ પામે છે, તે દ્વન્દ સમાસ કહેવાય છે. વિગ્રહ
સમાસ रामश्च लक्ष्मणश्च रामलक्ष्मणौ । રામ અને લક્ષ્મણ રામલક્ષ્મણ બહુવ્રીહિ અને અવ્યવીભાવ સમાસથી ભિન્ન-જુદા પ્રકારનો - તપુરુષ સમાસ હોય છે. તપુરુષ સમાસ અનેક પ્રકારનો છે. ૫ ઘણાખરાષણ્યન્તનામ પોતાની સાથે સંબંધ ધરાવતા બીજા નામ
સાથે સમાસ પામે છે, તે ષષ્ઠી તપુરુષ સમાસ કહેવાય છે. गङ्गायाः जलम् गङ्गाजलम् । ગંગાનું પાણી.
ગંગાજળ * અનેક પદોનું જ્યારે એકપદ બને છે, ત્યારે તે દરેક પદોને લાગેલા વિભક્તિના પ્રત્યયોનો લોપ થાય છે અને પછી સમસ્ત એક નામને વિભક્તિના પ્રત્યયો લાગે છે. જેમકે – रामश्च लक्ष्मणश्च- रामलक्ष्मण + औ = रामलक्ष्मणौ ।
૧૩૩