SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વાક્યો માણસો ધન ઇચ્છે છે. ભમરાઓ કમળોમાંથી મધ પીએ છે. હું જીભવડે તાળવે અડકું છું. આ તળાવનું પાણી પવિત્ર છે. આ ઘડામાંથી પાણી ઝમે છે. પાણી વડે મેં મારા હાથ ને પગ ધોયા. આ બગીચાના આ ત્રણ વૃક્ષો ઉપર ઘણાં ફળો દેખાય છે. સૂર્યના તાપવડે તળાવનું આ પાણી સૂકાય છે. આ ગામમાં મારા ત્રણ મિત્રો હતા. આ તળાવમાં ઘણા કમળો છે. આ બાળકની બન્નેય આંખોમાંથી આંસુઓ વહે છે. પાઠ ૩૯ મો. હ્રસ્વ રૂકારાન્ત અને સુકારાન્ત તથા દીર્ઘ હુંકારાન્ત ( પ્રત્યયાત્ત) અને ઝકારાન્ત સ્ત્રીલિંગ નામો પ્રત્યયો औ { પ્ર. સં. औ अस् भ्याम् શ્રી - ૬ - भिस् भ्याम् भ्यस् आस् आस आम् भ्याम् ओस् ओस् भ्यस् नाम् ૧૦૯
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy