________________
ગુરુઓ રાજાઓને ધર્મનો ઉપદેશ કરે છે. આ નાના બાળકોને કોઈ કાંઈ આપતું નથી. પેલાં ફળો આ વાંદરાઓએ ખાધાં. મારા હાથમાં એક તલવાર છે.
પાઠ ૩૮ મો. રૂકારાન્ત અને રૂકારાન્ત નપુંસક નામો
પ્રત્યયો ई इ प्र .वि.सं.
બાકીના પાઠ ૧૬ પ્રમાણે નામ્યન્ત નપુંસક નામોનેસ્વરાદિ પ્રત્યયોની પૂર્વે ઉમેરવામાં આવે છે, પણ મામ્ પ્રત્યયનો નામ્ આદેશ થાય છે. वारि + ई-वारि + न् + ई = वारिणी । मधुनी ।
वारि (.) नां ३५ो
वारिणी वारीणि वारि वारिणी वारीणि वारिणा
वारिभिः वारिणे वारिभ्याम् वारिभ्यः वारिणः वारिभ्याम्
वारिभ्यः वारिणः वारिणोः वारीणाम् वारिणि वारिणोः वारिषु वारे ! वारि वारिणी वारीणि
૧૦૫
वारि
वारिभ्याम्