________________
न्यायेन नृपतिः शोभते । वायुरयं हरति गन्धं पुष्पाणाम् । अयं शिशू रमते तो मह्यं रोचते । नृपतिर्भोजः कविभ्यो धनमयच्छत् । न रोचतेऽध्ययनमस्मै बालाय ।
इमे बहवो जना अमुष्माद् ग्रामादागताः सन्ति । एभ्यस्तां वार्तामवगच्छामि ।
अमीषां त्रयाणामप्याचार्याणां पादानहं प्रणतोऽस्मि ।
चन्दनस्य गन्धः सुरभिः ।
कुङ्कुमस्य स्पर्शी मृदुः । शैलेशैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चन्दनं न वने वने ॥ पादपानां भयं वातः, पद्मानां शिशिरो भयम् । पर्वतानां भयं वज्रः, साधूनां दुर्जनो भयम् ॥ न कश्चित्कस्यचिन्मित्रं, न कश्चित्कस्यचिद्रिपुः । कारणेन हि जायन्ते, मित्राणि रिपवस्तथा ॥ ગુજરાતી વાક્યો
આ સુગંધિ પવન ક્યાંથી આવે છે ? આ કેદખાનામાં ત્રણ ચોરો છે.
આ ત્રણ યોદ્ધાઓવડે રાજાએ નગરનું રક્ષણ કર્યું. ઉદ્યાનનો ઠંડો આ વાયુ અમારું ચિત્ત હરે છે. જૈનો જિનેશ્વરને અને વૈષ્ણવો વિષ્ણુને ભજે છે.
આ વાયુવડે ઝાડો ઉપરથી બધાં પુષ્પો ખરી પડ્યાં. માણસોમાં માન અને પશુઓમાં માયા હોય છે. રાજાઓ પણ ગુરુઓનાં વચનો માને છે.
૧૦૪