________________
૬
“ગમવું” (રુચિ) અર્થવાળા ધાતુઓના યોગમાં જેને ગમતું હોય, તેને ચતુર્થી વિભક્તિ થાય છે.
जिनदत्ताय रोचते धर्मः ।
ધાતુઓ
ગન્ગ. ૧. ૧૦. ૫૨. ગર્જના કરવી, ગાજવું.
ન્રુત્ ગ. ૧. આ. દીપવું, વિ + ચમકવું, ઝબકવું.
દ્રુ ્ ગ. ૪. પર. દ્રોહ કરવો, મારવાની ઇચ્છા કરવી.
અમિ + દ્રોહ કરવો.
દ્ ગ. ૧. આ. રુચવું, ગમવું, દીપવું.
શ્રિ ગ.૧.ઉ.આશ્રય લેવો, સેવા કરવી, આશરે જવું, શરણે જવું.
આ + આશ્રય લેવો, સેવા કરવી, આશરે જવું, શરણે જવું. વ્યંજનાન્ત નામ
આપણ્ સ્ત્રી. આફત, આપત્તિ | યુક્ સ્ત્રી. યુદ્ધ, લડાઇ નાત્ ન. જગત
ચોષિત્ સ્ત્રી. સ્ત્રી
મરુત્ પું. પવન, દેવ.
વિદ્યુત્ સ્ત્રી. વીજળી
વિયત્ ન. આકાશ.
મુદ્ સ્ત્રી. હર્ષ, આનંદ મૃદ્ સ્ત્રી. માટી
શરણ્ સ્ત્રી. શરદઋતુ
૮૬