________________
અભ્યાસ ૫ ૧ કર્તરિ પ્રયોગમાં અને કર્મણિ પ્રયોગમાં કર્તા અને કર્મને કઈ
કઈવિભક્તિ થાય? અને શા કારણે? ભાવે પ્રયોગમાં ક્રિયાપદ
ક્યા પુરુષ અને વચનમાં હોય? અને શા કારણે? २ नि ईक्ष. सम्+ऋध्. अट्. ल.नी.अनुरुध्.प्र+विश्
અને ગુરુ ધાતુનાં વર્તમાનકાળ તથા ભૂતકાળનાં કર્તરિ અને કર્મણિ રૂપો બોલો. નીચેનાં કર્તરિ પ્રયોગનાં વાક્યોને કર્મણિ કે ભાવે પ્રયોગમાં ३२वो :वयमुद्याने चिरं रमामहे । रावणः सीतामनयत । याचका धनं याचन्ते । मयूरा उद्याने नृत्यन्ति । देवदत्तः पुष्पैर्वीरमपूजयत् । तेऽस्मान्पश्यन्ति ।
अहं जनकस्याज्ञामन्वरुध्ये । त्वं सुवर्णं निरीक्षसे । ૪ નીચેનાં કર્મણિ અને ભાવે પ્રયોગનાં વાક્યોને કર્તરિ પ્રયોગમાં
३२वो :अद्य ग्रामान्मयाऽऽगम्यते । त्वया पापाद्वयरम्यत । तस्मिन्वृक्षे मया नयनाभ्यामदृश्यन्त वानराः । आवाभ्यामुद्यमेन ज्ञानं लभ्यते । प्रातविहगैर्वृक्षेभ्य उदडीयत । तदा तस्मिन्वने मया यूयं निरीक्ष्यध्वम् ।
०८