________________
૧૬૩
समतासागरे
अष्टमस्तरङ्गः
કાઢી લીધો. મહાવ્યાધિ.... મહાતપ...
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - दमिनो मे न दोषोऽस्ति, त्वद्दोषस्तु भवेन्ननु । देशाद्मदात्मनो शीघ्रं, गन्तव्यं वो यथा तथा ।।४५।।
મને કોઈ નુકશાન નથી... નુકશાન તો તમને છે કે, મારા આત્મા પરથી તમારે urgent exit કરવી પડશે.”II૪પો.
महापुण्यार्जनं वैद्य - ‘खीमचंदजि'ना कृतम् । हानिमत्स्वास्थ्यभाजोऽपि सत्चिकित्सागणैर्यतेः ।।४६।।
શિવગંજમાં ડો. ખીમચંદભાઈએ આટલી ગંભીર પરિસ્થિતિમાં ય રાહતના ઉપચારો કરીને ખૂબ પુણ્યાર્જન કર્યું.I૪૬ાા
व्याधिपीडाविलोऽप्यह्नि, प्रज्ञापनां पपाठ स । धिषणैकप्रसाध्यां तां, नक्तं जेपे महाजपम् ।।४७ ।।
આટલી પીડા છતાં ય આખો દિવસ બુદ્ધિની કસરત કરાવતું પન્નવણાજીનું વાંચન.. રાતે દીર્ઘ સમયના જાપ ને ધ્યાનમાં લીન...loll
महर्षिः प्रेरणां बाल-मुनीन्नपि ददे तदा । हाकरवत्महान्तो हि, दुःखार्केण न शोषिताः ।।४८।।
બાળ મુનિઓને તે સ્થિતિમાં ય પ્રેરણામૃતો. વરસાવતાં.. સૂર્ય કદાચ તળાવોને સૂકવી શકે... સાગરને નહીં. સાગર સમાં હતાં પૂજયશ્રી... તેમને હરાવવા એ દુઃખોના ગજા બહારની વાત હતી.il૪૮iા
तपः पुनः प्रकर्षेण, कर्तुं जातो मनोरथः । पोषणमात्मनो येन, स्याद्देहपृष्टिना किमु ? ||४९ ।।
ફરી મનોરથ થયો... પ્રકૃષ્ટ તપ કરવાનો.. હા તેમને પુષ્ટ કરવો હતો આત્મા.. દેહની પુષ્ટિમાં તેમને કોઈ રસ ન હતો.II૪લા
૧. હ = પાણી, હાકરઃ = સમુદ્ર ૨. અર્ક = સૂર્ય, દુ:ખરૂપી સૂર્ય