________________
૧૧
समतासागरे
अष्टमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
रकासो वान्तिना सार्द्ध, दृष्ट्रमप्यक्षमा जनाः । स्तम्बेरमो यथा मत्तो, दुर्दम्यो रुग् ह्यभूत्तथा ।।४०।।
स्याद्वादिनो पिधानं च, दक्षिणाक्ष्याः शनैः शनैः । पित्सत्श्रवणशक्तिश्च, बभूव कुव्यथासमं ।।४१।।
देवस्य वेदनास्पर्द्धि, साम्यमप्यभ्यवर्धत । हन्त ! तादृक् समाधिस्तु, नीरुजोऽप्यतिदुर्लभा ।।४२ ।।
તેવા પણ શરીરનો કસ
ઉલ્ટી સાથે ખાંસી... હાય.. કોઈ જોઈ પણ શકતું ન હતું. જાણે ઉશૃંખલ હાથી... આ રોગ કોઈને વશ ન થયો.II૪oll
મુનીવરની જમણી આંખ ધીમે ધીમે બંધ થતી જતી હતી.. કાનની બહેરાશ ને માથાનો દુઃખાવો જાણે પરસ્પરની ઈર્ષ્યાથી વધતા હતાં.I૪૧ll
આ comptition હતી વેદનાની... ને સમાધિની.. બેશક, સમાધિ જીતી જ જતી હતી.. નીરોગીને ય આવી સમાધિ હશે ખરી ?I૪રા
કર્મોના છોતરાં ઉડાવીને તેમણે પડકાર ફેંક્યો હતો, “you are most wellcome, તમારી જેટલી શક્તિ હોય તેટલી શક્તિથી તૂટી પડો.. II૪all
હું યુદ્ધ માટે સજ્જ છું... મારી પાસે બન્નર છે.. ગુરુકૃપાનું... તમારા પ્રહારો મારું કશું બગાડી શકવાના નથી.. ઊલ્ટ મને શુદ્ધ જ કરશે.. અગ્નિમાં તપીને સુવર્ણ શુદ્ધ જ થાય છે ને ?ગાઝા
स्यति स्म स कुकर्माणि, हुङ्क्तपूर्वकं यथा । "साधिकशक्तया यूयं, मया स्थ भो निमन्त्रिताः ।।४३ ।।
रणाय चास्मि सज्जोऽहं, मद्गुरुकृपया भृशम् । माम् प्रहारानलो वो रा- मिव शुद्धं करिष्यति ।।४४ ।।
૧. ઉગ્ર ૨. હાથી ૩. બંધ થવું. ૪. પડતી-મંદ થતી ૫. માથાનો દુઃખાવો ૬. છેદી નાંખ્યા. ૭. દુકૃત = વીરગર્જના ૮. સુવર્ણ (રા- સ્ત્રી)