________________
१७५
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
महापर्वणि चारेभे, पर्युषणे महामनाः ।
हागोऽपि स्तीमितो - भावे - रूपवासान् दिने दिने । । ५० ।।
स्वाध्यायं बारसासूत्र - पाठस्याऽसौ शृणोझुदा । ध्यानामा च प्रतिक्रान्तिं, संवत्सर्यास्तथाऽकरोत् । । ५१ ।।
यतेः पारणकं ह्यद्य, सर्वेऽपीत्येव मेनिरे । મર્ષિ: જિન્તુ પન્થમ્યા-માર્જીનુપવાસરું ।।૧૨।।
હા ! મરુભૂમિસંતાપો -ડદોડશ્વિનમાધર્મતા !! સબ્દો યો રખાયાસ્ય, ચિંતાપઃ દિ નો વ્યયાર્િ||
महतां न परार्थेण विना क्वापि भवेद्धृतिः । तारकप्रेरकोऽप्यस्मिन्, श्राद्धर्षीणां बभूव सः । । ५४ ।।
૧. શુષ્ક શરીરવાળો ૨. ભીનો ૩. મા = સાથે ૪. ચેન પડવું
अष्टमस्तरङ्गः
१७६
મહા સ્વાધ્યાય... મહા સમતા....
શરૂઆત થઈ પર્યુષણ પર્વની.... ને તેમના ઉપવાસોની. શરીર ભલે સૂકુ ભટ્ટ હતું. પણ તેમના ભાવો.. તરબતર હતાં..||૫૦ના
પ્રસન્નચિત્તે બારસાસૂત્રનું શ્રવણ.. ઉપયોગ પૂર્વક સંવત્સરીનું પ્રતિક્રમણ થયું... પાંચમનો
દિવસ ઉગ્યો.II૫૧॥
બધાને થયું કે, “આજે પૂજ્યશ્રી પારણું કરશે.” પણ.. પારણા પાંચમે ય તેમણે ઉપવાસ કર્યો.પા
રાજસ્થાનની લ્હાય બળતી રણની ધરતી... ભાદરવા આસો માસના સખત તાપ.. પણ..
આ તો રણ-સંગ્રામ ખેલવા સજ્જ ભડવીર... તેમને રોગો કે તાપો કોઈ વિસાતમાં ન હતાં.
૫૩॥
આ બધાની સાથે.. મુનિઓ અને શ્રાવકોને પ્રેરણા તો ચાલુ જ... ખરેખર મહાપુરૂષોને પરોપકાર વિના ચેન જ પડતું નથી. [૫૪]