SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ १५९ समतासागरे आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् भो यथा निश्चलो कोsपि, वर्धमानपीडान्वितः । पितेवाऽस्य च पाताऽभू - दात्मबलमसन्निभम् ।। १० ।। लेशोऽधैर्यस्य न स्पृष्टः परिणतिप्रकर्षतः । મેનેતરાં સમાધિ સ, પુરુષાવનાન્વિતઃ ||૧૧|| पुनानः स्वयशःकान्त्या, समग्रं क्षितिमण्डलम् । ન ચિરાત્ તત્વમાંધર્વત્, ધ્યાતિઃ પ્રાપ્તા વિશો વિશિ।।૧૨ || ररुजि सर्वथा व्याप्ते ऽपि रुग्णो जीवति क्वचित् । પિપાસુ મરાવેવ, પ્રાપાદ્યં તું ર્નિમ્ ।।૧૩।। तीव्ररुजागमो भूतो, दीपावलौ च पर्वणि । व्रणे क्षारमिवासह्य वेदनाक्रमणं ह्यभूत् ॥ १४ ॥ ૧. પર્વત ૨. સૂર્યતિશેષ:। ૩. ઉગ્ર રોગ (કેન્સર) ૪. પાણી ૫. ડૉ.હરિભાઈ अष्टमस्तरङ्गः ૧૬૦ પણ મેળવ્યો ફરીથી તીવ્ર પીડા ગમે તેટલું જોર પકડે... આ તો અડોલ પર્વત જેવા નિશ્ચલ રહ્યા. સાથે પિતા જેવું Baking હતું... દૃઢ આત્મબળનું...I[૧૦]] પ્રકૃષ્ટ આત્મપરિણતિના આ સ્વામીને ભયનો અંશ પણ ન હતો. ગુરુકૃપાના બળે તેમની સમાધિ વર્ધમાન જ રહી.||૧૧|| સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યો હતો તેમની સમાધિનો યશ... દિશાઓ પાવન બની.. તેમની ખ્યાતિથી.[૧૨] ડો. હરિભાઈ આવ્યા.. ચકિત થઈ ગયા.. કેન્સર રોગ જ્યારે સર્વથા વ્યાપી જાય ત્યારે ય તે કેસ જીવે તે તેમને માટે પહેલો પ્રસંગ હતો. રણમાં વળી જળ શાનું ? ||૧૩|| દિવાળીની દિવસો આવ્યા. રોગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જાણે ઘા પર મીઠું.. હાય !... કાતિલ વેદના.૧૪||
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy