________________
समतासागरे
अष्टमस्तरङ्गः
૧૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्चित्तप्रसन्नतां बाढ़, समाधिमतिशायिनीम् । रक्तस्सूरिरदाच्छिष्ये, प्रेरणाव्याजतः कृपाम् ।।५।।
સુંદર સ્વાધ્યાયનાં શ્રવણનો લાભ
એક બાજુ રોગ વધે છે.. ને બીજી બાજુ પ્રસન્નતા ને સમાધિ વધે છે. સૂરિ દેવ પણ શિષ્યની સાધનાથી પ્રસન્ન છે.. જાણે કૃપાનો ધોધ વરસાવતા પ્રેરણાઓ કરે છે.Ifપા
स्वाध्यायः संस्कृतप्राकृ- तस्तोत्राणामकारयत् । ध्यानिनः पञ्चसूत्रस्य, पंन्यासकान्ति उन्नतः ।।६।।
यतिस्स्वगुरुकण्ठेन, मधुरस्वरशालिना । श्रवणं स्कन्धकादीनां, सज्झायानां मुदाऽकरोत् ।।७।।
ઓજરવી એવા પૂ.પં.શ્રી કાંતિવિજયજીગણિ રોજ (૧ કલાક) પંચસૂત્ર અને સુંદર સંસ્કૃત પ્રાકૃત સ્તોત્રો ભાવથી સંભળાવે છે.IIઘા
પૂ.પં.ભાનુવિ.ગણિ પણ મધુર કંઠે બંધક મુનિ, અવંતિસુકુમાલ વગેરેની સઝાયો સંભળાવે છે.aloll
वचनान्यस्य तत्त्वेन, पूर्णान्यवर्धयत् बलम् । णमान्नपि हि छद्मस्थो - ऽर्हत्यन्यप्रेरणामृतम् ।।८।।
ગુરૂદેવના તત્ત્વપૂર્ણ વચનોથી તેમનું બળ વધતું જાય છે. હા... છદ્મસ્થ જીવ પ્રેરણાને પાત્ર છે, પછી ભલેને ગમે તેવો જ્ઞાની ય કેમ ન હોય.IIII
મોક્ષમાર્ગે... તેમનો વેગ.. વધતો જ જાય છે.. હા.. કારણ કે હવે નિદ્રા પણ વૈરિણી બની છે... ને રાતોની રાતો જાપ ને ધ્યાનમાં પસાર થાય છે.ll II.
स्यदः संवर्धितो बाढं, मुक्तिमार्गेऽभवत्तदा । लाभान्निद्रासुवैरस्य, जापध्यानप्रभावतः ।।९।।
૧. ઓજસ્વી ૨. જ્ઞાની ૩. વેગ