SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे अष्टमस्तरङ्गः ૧૬ મહાત્માઓના મુખેથી I અષ્ટમસ્તરડુઃ | आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् | II લટમસ્તર: || महापीडान्विता रात्रि, महाक्षमाभृतो गता । हार्दहार्दसन: प्रातः - श्चैत्यवन्दनमप्यभूत् ।।१।। તે રાત... તુમુલયુદ્ધમય હતી.. જેટલી તીવ પીડા હતી તેટલી જ તીવ ક્ષમા પણ હતી. સવારે હાર્દિક ભાવોથી ચૈત્યવંદન થયું.ll૧TI સવારે નળી દ્વારા પ્રવાહી લીધું.. ત્રણ ત્રણ ચઉવિહાર ઉપવાસનાં જ જાણે પારણા થયાં.IIરા त्मनोऽस्य नलिकाद्वारा, प्रातः पानमभूत्तथा । नां तदेहलतां किञ्चित्-स्वस्थां चक्रे त्वदस्तदा ।।२।। मुक्तोऽभूत्क्षुत्पिपासाभ्यां, न रोगपीडया पुनः । खेऽपि या न समाधिस्स्याद्,दुःखेऽप्यस्थात् स तद्युतः ।।३।। ભૂખ ને તરસ શાંત થયા.. પણ રોગની પીડા તો As it is... આ સાધકની દુઃખમાં ય જે સમાધિ હતી તે સુખમાં ય અશક્ય લાગે છે.alal नभस्वत्कासपीडा च, भूयो भूयोऽपतत्तदा । रुचिराराधनाभाजो, दुःखमभूत् सुखं यथा ।।४।। વારંવાર આક્રમણો થાય છે.. શ્વાસ, કફ ને ખાંસીઓનાં... પણ જાણે દુઃખ પણ સુખરૂપ થઈ ગયુ હતું.. બસ.. તેમને મન આરાધના = સુખ.ll૪ll ૧. હૃદયથી જાણવા લાયક. ૨. પ્રેમ ૩. સાથે ૪. આત્માનું ૫. દુર્બળ ૬. સુખ ૭. શ્વાસ
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy