________________
૧૬૧
समतासागरे
अष्टमस्तरङ्गः
૧દર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्'रोगोऽयं मरणान्तोऽस्ती'- ति वैद्यैर्दर्शितो मतः । गावः समाधिदातुश्च सर्वस्य स्खलदक्षरा ।।१५।।
રોગના અપાયથી આયુષ્યબળે બચી ગયા.
ડોકટરો છૂટાં થઈ ગયાં.. “હવે બચવાની શક્યતા નથી.’ બધા ગભરાઈ ગયાં. સમાધિદાતાઓની ય જીભ થોથવાઈ ગઈ.II૧પ
पाताऽऽगते यमे कस्स्यात् ? प्रश्नो नाऽभून्महामुनेः । यावज्जीवं प्रकृष्टानां, साधनानां चयो हि यः ।।१६।।
હાય.... ચમરાજ Entry મારે ત્યારે તારણહાર કોણ ?' આવો પ્રશ્ન તે મહાત્માને ન હતો કારણ કે તેઓ સમગ્ર જીવનભર પ્રકૃષ્ટ સાધનાનો પૂંજ હતા.ll૧ઘા
दानं स्वस्य समाधेश्च स्वयमेव कृतं ननु । युवाऽपि किं स कुर्याद्धा-ऽ तिजीर्णस्वरशालि यः ।।१७।।
યુવાનો.. પણ.. અતિ ઘરડા (કંપતા) અવાજવાળા થઈ જાય તો શું કરી શકે ?... તેમણે સ્વયં પોતાને સમાધિદાન કર્યું.ll૧oll
છ ગણા ઉછળતા ઉલ્લાસની શક્તિ... સહુ વિસ્મિત બન્યા.. આયુષ્ય પ્રબળ હતું. તેથી યમરાજને ઉચાળા ભરવા પડ્યાં.ll૧૮II
षोढाभूदुल्लसद्वीर्यो, सर्वाश्चर्यसमं तदा । रक्षसोऽसौ यमात्किन्तु, रक्षित आयुषो बलात् ।।१८।।
क्षामं दृग्विषयीकृत्य, स्थिरतां कृतवान् गुरुः । भूरिकालं तु तत्रैव, गीतार्था गुरवो यतः ।।१९।।
ચાતુર્માસ પુરું થયું.. ગીતાર્થ સૂરિદેવે છતાં ય તેમની અસ્વસ્થતાને ધ્યાનમાં લઈ ત્યાં (સુરેન્દ્રનગરમાં) વધુ સ્થિરતા કરી.II૧૯l
૧. વાણી ૨. યમપુરત
પE | ૩. રક્ષણ કરનાર