________________
१४९
समतासागरे
सप्तमस्तराः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धितेनास्यां च पानेन, तदुपायो भविष्यति' । नायेऽस्मिन् सम्मतिर्दत्ता, गुरुभ्यां च तदैव हि ।।१०६ ।।
નસીબજોગે મરણના મુખમાંથી પણ
તેમાં પ્રવાહી નાંખીએ એટલે તેનો ઉપાય થઈ જાય..” બંને ગુરુવરોએ આ ઉપાયની રજા આપી.ll૧૦ાા
मक्षु शस्त्रक्रियां चक्रे- ऽन्यवैद्यानां सहायतः । रचनमिप्सितं चाऽपि, धीमतां कि दुरासदम् ? ।।१०७।।
બીજા સ્થાનિક ડો.ની સહાયથી તરત જ ત્યાં જ ઓપરેશન કરવામાં આવ્યું. અને ડો. એ તેમનું Aim સાધી લીધું. બુદ્ધિશાળીઓને અશક્ય શું ? ll૧૦ell
આ ઉપાય ગુણકર થયો.. સૂર્યાસ્તને થોડીવાર હતી.. ડો.એ સ્વયં દૂધ નાખીને બતાવ્યું. ll૧૦૮l
णहीनोऽभूदुपायः सः, सूर्ये चास्तमुपेयुषि । मुदा पयोऽपि वैद्येन, स्वयं सिक्त्वा प्रदर्शितम् ।।१०८ ।।
खाटिकाखादिको प्रोचे, "प्रयास सफलोऽस्ति मे । દ્રશાં વરતર પ્રાપ્તી, નીવિત ક્ષમાથુતિઃ'TI૧૦૬ IT
મૃતશય્યાથી બચાવનાર ડૉકટર બોલ્યા. “ઓપરેશન SUCCESS થયું છે. હવે આ કેસ બચી જશે.” II૧૦૯લા
पिशुनोऽतुल्यहर्षस्य, सवैर्जयजयारवः । प्रकर्षेण कृतो याव- त्समाप्तिं नाप तद्वचः ।।११०।।
સહુના હર્ષનો પાર ન રહ્યો... હજી તે. વાક્ય પુરું કરે ત્યાં જયનાદના હર્ષારવોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.I૧૧૦ના
૧. મુકેલ(નાખેલા)થી ૨. ઉપાયમાં ૩. નિર્ગુણ શૂન્ય = ગુણકારી ૪. મૃતશય્યા ૫. બચાવનાર ૬. પૃથ્વી સમી નિશ્ચલ ધૃતિના ધારેક