SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ समतासागरे सप्तमस्तराः १५२ પાછા આવ્યા. आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्त्याग औषधनिद्राया - स्तीव्रपीडाप्रवेदनम् । गणिनोऽभूत् परं सद्यः, प्रतिक्रमणमस्मरत् ।।१११।। ઈજેકશનનું ઘેન ઉતર્યું.. ખૂબ પીડા થવા લાગી.. પણ તેમણે તરત પ્રતિક્રમણ યાદ કર્યું. II૧૧૧|| मोहे स्वयं क्रियाकार- स्मारणां सोऽकरोन्मुनिः । बहुमानोपयोगाभ्यां, सिद्धास्तस्य क्रिया हि ताः ।।११२।। કેવી જાગૃતિ ! આખું જીવન ઉપયોગને બહુમાનથી સિદ્ધ થયેલી ક્રિયાઓ... પ્રતિક્રમણ કરાવનાર ભૂલે તો આ સ્થિતિમાં ય તેઓ સ્વયં યાદ કરાવતા.ll૧૧૨ भूरिणायुर्बलेनैवं, कालागमो निवारितः । વત્ર સાધકેડપિ, સધર્નાનિરિકા ૧૧૩ // આયુષ્ય ખૂબ બળવાન હશે.. એક ઘાત ગઈ.. અને સાધક ફરીથી સાધનાયજ્ઞમાં મગ્ન થઈ ગયા.ll૧૧૩ (વસંતતિન્ના ) अत्यन्तसाम्यविजितामरणान्तकष्ट ! क्षान्त्यैकसायकविदीर्णमहोपसर्ग !। जन्मान्तरप्रमदसंभृतसङ्घलोक ! कल्याणबोधिरभिवाञ्छति ते समाधिम् ।।११४ ।। મરણાંત સુધીના કષ્ટો આવી ગયા, પણ અત્યંત સમતાથી તેમને પરાભૂત કર્યા. મહાઉપસર્ગોના ચ છોતરા ઉડાવી દીધા.... એક સહનશીલતાના તીરથી.. જાણે બીજો જન્મ લીધો ને તેનાથી સમસ્ત સંઘને આનંદથી ભરી દીધો... ઓ ! મહાસાધક ! કલ્યાણબોધિની એક જ ઝંખના છે... આપના જેવી સમાધિ પામવાની.ll૧૧૪ll
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy