________________
समतासागरे
सप्तमस्तरड़गः
१४६
સાધનાત્માને મરણનો પણ શો ભય ?
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धन्यानुमोदनार्थं च, सपादलक्षचित्कृतेः । कारुण्यमूर्तिना दानं, सूरिणा च कृतं तदा।।९६।।
સૂરિદેવે આ ધન્ય શિષ્યની સક્રિય અનુમોદના કરી.. તે કરુણાસાગરે તે નિમિત્તે સવા લાખ સ્વાધ્યાયની જાહેરાત કરી.il૯દ્દા
त्मनेऽस्मै मुनिभिश्चापि, दत्तानि सुकृतान्यहो !। नः किमपि प्रदायाऽस्मी, धन्याः स्याम इतीच्छया ।।९७।।
અન્ય મુનિઓએ પણ તેમની અનુમોદનાર્થે અનેક સુકૃતો જાહેર કર્યા. અમારું પણ કાંઈ એમને આપીને ધન્ય થઈએ એવી ભાવનાથી સ્તો.II૯oll
'किं ददामीति' च ध्यात्वा, संघमंत्री न्यवेदयत् । "महर्षेश्च शतौलिभि-न्यूनान्याचाम्लकानि च ।।९८ ।।
સંઘના સેક્રેટરીને પણ ભાવના થઈ.. “શું આપુ ?' એમ વિચારીને પૂજ્યશ્રીને ૧૦૦ ઓળીમાં જેટલા આયંબિલ ખૂટતા હતા..ll૯૮ll
રસાધવાનુમત્તા, શારથિવ્યાપદં તથા ” णमझुने क्षमा चैवं, भूता सुकृतमोदना ।।९९ ।।
Tયુમ ||
તેટલા આ ઉગ્રસાધકની અનુમોદનાર્થે કરાવવાનું તેમણે જાહેર કર્યું.. ક્ષમાપના ને સુકૃતો દ્વારા અનુમોદના આ રીતે સુંદર થયાં. licell
भगवतो पुरस्तस्य, नंद्यादिकपुरस्सरम् । योगिनोच्चारणं चापि, महाव्रतस्य कारितम् ।।१००।।
ભગવાન સમક્ષ.. નંદી આદિ ચૈત્યવંદન થયું.. મહાવતોનું ઉચ્ચારણ કરાવવામાં આવ્યું. II૧૦૦ll
૧. શાનકાર્ય સ્વાધ્યાય ૨. આત્માને ૩, ઉગ્ર ૪. જ્ઞાની ૫. સાધુ વડે