________________
समतासागरे
सप्तमस्तराः
१२८
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्क्षमामूर्तिस्स विज्ञाय तद्भावं सम्मतिमदात् । महता खलु यदृष्टं, परिणाममनोहरम् ।।४८।।
માસક્ષમણાદિના આ તપસ્વી વિશ્વના
ક્ષમામૂર્તિએ તેમની ભાવના જોઈ રજા આપી. મહાપુરૂષોએ જોએલી વસ્તુ પરિણામે સુંદર હોય છે.ll૪૮
णान्वितेन द्वितीयेऽनि पारणापञ्चमीदिने । दिव्यसत्त्वो जगादेवं 'तपोऽतिसुन्दरं गतम् ।।४९ ।।
દિવ્યસત્ત્વના ધારક.. પરિણત જ્ઞાની... પારણા પાંચમે કહે છે... “ઉપવાસ ખૂબ સરસ થયો...ll૪૯ll
तपसेऽनुज्ञया पूज्य ! कृपा मयि कुरुष्व भोः' । परमार्थविदाऽनेना-ऽनुज्ञातः स तपःप्रियः ।।५०।।
કૃપા કરીને બીજો ઉપવાસ આપો..” પરમાર્થજ્ઞાતા ગુરુએ શિષ્યના તપના પ્રેમને માન આપ્યું.પગી.
स्वीकुर्वन्नुपवासं स, दिने दिनेऽधिकाधिकम् । जयुस्सोऽष्टमदिने चा- जयत्तस्य शिरोव्यथाम् ।।५१ ।।
દિવસ જતા ગયાં... ઉપવાસ વધતા ગયા.. આઠમા ઉપવાસે માથાનો દુઃખાવો.... ગાયબ. વિજયી એવા તેમણે તેના પર વિજય મેળવ્યો. I/પ૧II
गरीयसो जिनेन्द्रस्य, शासनस्य प्रभावतः । त्यक्तानुस्रोतसस्स्याद्धि, सर्वथाऽपि महोदयः ।।५२ ।।
આ છે જિનશાસનનો પ્રભાવ.. અનુકૂળતા છોડી ધર્મને અનુસરનારનો સર્વ રીતે અભ્યદય થાય છે. આપણા
છે. તતિ શેપ: | ૨. = સનમ્