________________
૧૨
समतासागरे
सप्तमस्तराः
१२६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
આપ્યું. અપવાદને યોગ્ય હોવા છતાં
જમણા નાક, આંખ, હોઠ, કાન વડે કામ શક્ય ન હતું. જાણે લકવો જ ન હોય...II૪રા
नसा च चक्षुणोष्ठेन श्रुतिना दक्षिणेन च । महर्षे कार्यमेवासी-दक्षमं लकवो यथा ।।४२।। दावसोऽस्यानभोगोऽपि, ह्यशक्योऽभूच्छनै शनैः । दशा च तावती प्राप्ता, ययाऽलाज्जलमेव हि ।।४३ ।।
બસ.. ધીમે ધીમે ઉદાર એવા તેમનો ખોરાક સંપૂર્ણ બંધ થઈ ગયો... હવે માત્ર પ્રવાહી જ લઈ શકાય તેવી દશા આવીને ઊભી રહી.II૪all
परार्थाय सदा सज्ज-स्तथाऽप्यस्थाद्महामतिः । वात्सल्यं महतां यस्मा - निर्हेतुकं सदैव हि ।।४४ ।।
છતાં ય આ મહામતિ... પરાર્થમાં પાછી પાની ન કરી... નિષ્કારણ વત્સલતા... આ છે મહાપુરુષોની વિશેષતા.II૪૪ll
दरत्सत्त्वोऽपवादस्य, स्फुटेऽप्युपस्थिते क्षणे । पाप्मनामेव नाशाया-ऽभ्यन्तरौषधमग्रहीत् ।।४५।। त्रोटकं कर्मवल्लीनां, तपो हि निशितायुधम् । पिष्टपेऽतुल्यमेतद्धि, तपसां दुष्करं किमु ?।।४६।।
શિલા જેવું મજબૂત સ... સ્પષ્ટ અપવાદો સેવવાનો સમય છતાં ય પાપનાશનો નિર્ધાર કરીને આત્યંતર ઓષધ(તપ)નો પ્રયોગ કરવાનું તેમણે વિચાર્યું. તપ ધારદાર શસ્ત્ર જે કર્મવેલીઓને તોડી નાખે છે. અજોડ Medicine છે તપ.. તપ માટે શું દુષ્કર છે.II૪૫,૪ઘા
मात्रमेवं स कृत्वा च संवत्सर्यां च पर्वणि ।
सविनयं गुरुं प्रोचे- ऽद्योपवासं करोमि किम् ? ||४७।। ૧. સાશ્વત્ - ઉદાર.
નિર્ણય થઈ ગયો... સંવત્સરીએ ગુરૂદેવ પાસે વિનયસહિત ઉપવાસની અનુમતિ માંગી. TI૪ll