________________
૧૨૩
समतासागरे
सप्तमस्तरङ्गः
१२४
અતુલ્યસાધનાથી શ્રેષ્ઠ આલંબન
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्येषते स्म तथा जाप- ध्यानयोः क्रतुदोषनुद् । द्विगुणप्रेरकोऽभूच्च, पत्रैर्यद्यप्यवाचकः ।।३७ ।।
જિતેન્દ્રિય આ સાધક... સાથે સાથે.. જાપ, ધ્યાન તથા બોલવામાં અશક્ત હોવાથી લખી લખીને પ્રેરણા કરે છે.Il3oll
तीर्थं स बालसाधूनां, मातेवाऽपालयत्तकान् । यशश्चयस्स तान्प्रातः, पार्थे श्लोकान् ह्यपाठयत् । ।३८।।
જંગમ તીર્થ... ઉજ્જવળ યશના સંચય... એવા પૂજ્યશ્રી માતાની જેમ બાળમુનિઓને સાચવે છે. બાજુમાં બેસાડી ગાથા કરાવે છે.al૩૮l.
साधकस्य रुजो पीडा, वर्धिताऽभूदिने दिने । धर्मोऽशुद्धात्मनां तद्वद् - निष्फलाः सर्वयापनाः ।।३९ ।।
દિવસે દિવસે પીડા વધતી જાય છે. અશુદ્ધ જીવોનો ધર્મ નિષ્ફળ જાય તેમ બધા ઉપચારો નિષ્ફળ જાય છે.ll૩૯ll
नलिकाऽन्नस्य भूता च, लघ्वी लघ्वीतरा ह हा । यातना परमा चाऽभू - हुर्लया भवितव्यता ।।४०।।
અન્નનળી વધુ. હજી વધુ... સંકોચાતી જાય છે. વેદના અસહ્ય થતી જાય છે... રે ભવિતવ્યતા ! તને કોણ ઓળંગી શકે ?I૪૦ના
लंपटो मुक्तिवध्वां स, वान्तिकासशिरोरुजि । बभूवाऽतुलयोधोद्धः प्राप्तुं प्रियतमां निजाम् ।।४१।।
પણ આ તો મુક્તિના પ્રેમી.. ઉલ્ટીઓ, ખાંસીઓ ને તે માથાના દુઃખાવામાં ય ભડવીર યોદ્ધા... પોતાની પ્રેયસીને મેળવવી હતી. જવા
૧. પ્રયત્ન કર્યો ૨. ઈન્દ્રિયના દોષને દૂર કરનાર ૩. વમવુતિ શેT: |