________________
૬૨૬
समतासागरे
सप्तमस्तराः
१२२
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तत्सेवाकृतकृत्योऽभूत्, वढवाणजनस्तदा । महर्षिशुश्रुषाभाजे, श्रीसङ्घाय नमो नमः ।।३२।।
पिशस्यास्य चतुर्मासं सुरेन्द्रपुरि चाभवत् । चकोरस्य यथा चन्द्र- सत्रेव गुरुणा सह ।।३३।।
કરી દીધું. લગભગ અંતસમય જેવા સમયે પણ
તે સમયે વઢવાણ સંઘ સારી સેવા કરી. મહર્ષિની સેવાના શ્રેષ્ઠ લાભ લેનાર ભાગ્યશાળી શ્રીસંઘ ! તને કોટિ કોટિ વંદના.l૩રા
જાણે ચકોર ને ચંદ્રનો નિરંતર યોગ.... સુરેન્દ્રનગરમાં ગુરુદેવ સાથે તેમનું ચોમાસું થયું.li૩૩II
જાણે કોયલને આંબાની મહોર મળી ગઈ હોય તેમ સંઘને મહાપુણ્યોદયથી વિશાળ સમુદાયનું ચોમાસું મળી ગયું. તેમના આનંદની અવધિ ન રહી.il૩૪l.
रवणश्च यथा चूतं, तथा प्राप्य महागणम् । महापुण्यस्य पात्रं तत्-सङ्घोऽपि मुमुदे चिरम् ।।३४ ।।
प्रायस्तुर्यारसाधूनां, कृतं सङ्घन दर्शनं । यः गुरुकुलवासोऽभू-दस्मिन् युगेत्वसम्भवः ।।३५।।
જાણે ચોથા આરાના સાધુઓ.. આ કાળમાં અશક્યપ્રાયઃ ગુરુકુળવાસ.. સંઘ પણ દર્શનથી પાવન થઈ ગયો.il૩ull
समतासागरस्सोऽपि साधनासुनिमग्नहृद् । मतिमान्नागमाम्भोधेः, मन्थनकृत् तदाऽप्यभूत् ।।३६।।
સાધના મગ્ન... સમતાસાગર પૂજ્યશ્રી પણ બુદ્ધિબળે આગમસમુદ્રનાં મંથનમાં લાગી ગયાં.ilal
૧. પાપનાશક ૨. સાથે ૩. કોયલ