________________
समतासागरे
सप्तमस्तरड़गः
૧ર૦
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्महातितिक्षयाऽनेना - रिहन्तस्मृतिशालिना । तुर्यध्यानार्थिना सम्यक्, सोढा नारकवेदना ।।२६।।
लब्धिना कुचिकित्साना- मेकदौषधिना नसि । स शतगुणतोदैश्च, शिरसि पीडितो बहु ।।२७।।
मनांसि पश्यतामेनं, भीभीतानि कृतान्यपि । तत्धैर्य मेरुणा किञ्चि - न्न न्यूनं प्रत्यभासत ।।२८ ।। यादृशी तादृशी वाऽपि, ह्यागच्छतु व्यथा मयि । जयः कर्मकसंग्रामे, प्रपत्स्ये कृपया गुरोः ।।२९।।
બેજોડ સમતાથી વિશ્વને વિસ્મિતા
હાય... જાણે નરકની વેદના.. પણ આ તો શુકલધ્યાનના અર્થી.. કેવી જોરદાર સહનશક્તિ ! બસ એક અરિહંતનું જ સ્મરણ કરતાં રહ્યાં. એકવાર ઉપચાર માટે નાકમાં દવા ફૂંકવામાં આવી. હાય... માથાની વેદના સો ગણી વધી ગઈ.IN૨૬-૨oll
તેમને જોનારા બધા ગભરાઈ ગયા.. પણ તેમનું ધૈર્ય તો મેરુ પર્વતથી જરા ય ઓછું ન લાગ્યું. l૨૮.
જે યાતનાઓ આવવી હોય તે ભલે આવે હું તો ગુરુકૃપાથી કર્મો સાથેના આ યુદ્ધમાં વિજય જ મેળવીશ.ll૨૯ll
પવન ભલે ગમે તેટલો હોય... શું મેરૂને ડોલાવી શકે ?... દેવકૃપા + ગુરુકૃપા... આ Double power મારી પાસે જ છે.”l૩૦II
દેવ ને ગુરુનું અવિરત સ્મરણ... વર્ધમાન સમાધિ... ધન્ય સાધક.. પાપોનો નાશ કરી કરી રોગથી જાણે કૃતાર્થ થઈ ગયાં.l૩
गरीयान् पवनो मेरुं, किं कम्पयितुमीश्वरः । द्विगुणबलयुक्तोऽस्मि, देवगुरुकृपान्वितः ।।३०।।
स्मारं स्मारं गुरुं देवं, तत्समाधिरवर्धत । पिशोऽभूत् तत्क्षणं प्राप्य, कृतार्थो व्याधिनेव सः ।।३१।।
૧. યાદ કરી કરીને ૨, પાપનાશક