________________
११७
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
चटुलभक्तिनैतेन, ह्यादर्शो दर्शितो महान् । નારમેવ સવા મેને, ગુરુવનો મહામના ।।૨૧।।
दृष्टिगतोऽभवत्तस्य, गुरुस्सद्यस्समोगतः । तितीर्षुश्च तरीं प्राप्त इव स मुमुदे व्रती ।। २२ ।।
नादेयतां गुरुर्ज्ञात्वा, पंन्यासपदवीमदात् । नवर्षिगणसत्रातं, सुरेन्द्रपुरि सोत्सवाम् ।।२३।।
पररुग्दाहयुक्तेना - त्यन्तग्रीष्मर्तुकेऽपि हि । રિયોથેન નાપેન, સદાષ્ટમતપઃ ધૃતઃ ।।૨૪।।
हृत्कम्पकारकं शूलं, शिरस्यस्यैकदाऽभवत् । तद्दृष्टुमप्यशक्तास्ते, सानिध्यकारिणोऽभवन् ।। २५ ।
૧. પરમાત્મા સંબંધી
सप्तमस्तरङ्गः
આદરથી ન છોડી.
કેવી સુંદર ભક્તિ ! કેવો ઊંચો આદર્શ ! તેમણે ગુરુવચનને પરમાત્માનું જ માન્યું હતું.
||૨||
સાગર તરવા સ્ટીમર મળી ગઈ હોય તેવો આનંદ થયો... કારણ ગુરુનું આગમન...
||૨|
૧૮
પાત્રતા જોઈને ગુરુદેવે સુરેન્દ્રનગરમાં નવ ગણિવરો સહિત તેમને પંન્યાસ પદવી આપી. સુંદર મહોત્સવ થયો.॥૨૩॥
શરીરમાં ભયંકર દાહ... વૈશાખ મહિનાની ગરમી. પણ તેમને તો જંગ ખેલ્યો હતો અશુભકર્મો સામે. તેવામાં તેમને જાપ સાથે અઠ્ઠમ તપ કર્યો.॥૨૪॥
એકવાર તેમને માથામાં એટલું શૂળ ઉપડ્યું કે જોનારાને કમકમાટી થઈ જાય. બધાના જીવ ઊંચા થઈ ગયાં.॥૨૫॥