________________
समतासागरे
सप्तमस्तरड़गः
રોગની પીડા અને સમાધિ સખીની
| સરૂમ તરંગ II
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
_// સપ્તમસ્તરા // रोगोऽभूद्यापनाबाह्यो, ह्यच्छृङ्खल इव द्विपः । गरीयान्नपि किं कुर्यात, वैद्यो हि कुपिते विधौ ।।१।।
રોગ હવે ઉપચારોને અગોચર હતો જાણે ઉશ્રુંખલ હાથી.... જ્યાં ભવિતવ્યતા વીફરી, ત્યાં મોટા ડોકટરો ય શું કરે ?III
पीडाऽभूद्दसहात्यन्तं, दाहोऽपि दुःसहोऽभवत् । डामरः सोऽसहत्सम्यग्, विस्मापयज्जगत्त्रयम् ।।२।।
सभक्तिश्रावकास्साधु- जनाश्च सेवनापरा । मातृवदस्य भूतास्ते - त्यक्तान्यकार्यकास्तदा ।।३।।
પીડા ખૂબ અસહ્ય.. દાહ તો અતિ દુસહ છતાં ચ આ તો આઠમી અજાયબી.. આખી દુનિયાને ચક્તિ કરી દેતા સહન કરે જાય છે. શા
ભક્તિમંત શ્રાવકો ને સાધુઓ.. બધાં કામ છોડીને.. માતાની જેમ સેવામાં લાગી ગયા.Il3II.
પરમેશ્વરધ્યાનમગ્ન આ યોગીની ઉત્કંઠા હતી ગુરુદર્શનની. ગુરુને ય ઉત્કંઠા હતી શિષ્યદર્શનની.. પૂજ્યશ્રીએ કહેવડાવ્યું કે “અહીં બધા ઉપચારો નિષ્ફળ ગયા છે. હવે આપ આજ્ઞા કરો તો હું ત્યાં આવી જાઉં. રોગ તો હજી સહન થાય... પણ આપનો વિયોગ..” I૪,૫ll
धेयध्याता दिदृक्षुस्स, दिदृखं स्वगुरुं तदा । स्तुत्यं चख्यावुपाया हि, सर्वे निष्फलतां गता ।।४।। सम्पृक्तो भवता येन, भवेयं कुरुतां भवान् । हन्त ! रोगोऽपि मान्यो मे, न वियोगो गुरोः पुनः ।।५।।
૧. પરમાત્માનું ધ્યાન કરનાર,