SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ १०७ समतासागरे षष्ठस्तरङ्गः १०८ eler होस्पिटलमi x Raysथी ii6 मोगली ગઈ. પણ અત્યંત માથાનો દુઃખાવો અને શરીરમાં તીવ્ર દાહ થવા લાગ્યો. વાપરેલું બધું જ ઉલ્ટીઓથી નીકળી જવા લાગ્યું ને આખી આખી રાતોના ઉજાગરા થવા લાગ્યા. છતાં ય આ પરિસ્થિતિમાં ય સમતાસાગરમાં મગ્ન ને વ્યથાશૂન્ય એવા ઓ મહાસાધક ! કલ્યાણબોધિની તને કોટિશઃ વંદના.ll૪૦માં (शार्दूलविक्रीडितम्) टाटावैद्यगृहे क्षदीधितिगणै ग्रन्थिविलीना कृता, किन्त्वत्यन्तशिरोव्यथा च जनिता दाहश्शरीरे महान् । सर्वान्नं ह्युदराद् बहिश्च वमनाद् रात्रौ न निद्रालवः, साम्याम्भोधिनिमग्ननिर्व्यथहदे कल्याणबोधेर्नमः ।।४०।। इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते समतासागरमहाकाव्ये पं.पद्मवि.-उग्रविहार-गुरुसेवाउग्रतपांसि-तीव्रतितिक्षा वर्णननामा ।। षष्ठस्तरङ्गः ।। ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે સમતાસાગરમહાકાવ્ય पं.पवि.विहार-शुसेवाઉગ્ર તપો-તીવ્રતિતિક્ષા વર્ણન નામ | तरंग ॥
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy