SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे षष्ठस्तरङ्गः ૧૦૬ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तारणं द्रव्यतोऽमुञ्चत्, सोऽपि तं च गुरुस्तथा । તેવપાત્ર ન વાં તો, વીરૌતમસત્રમાં? રૂછી તેમને નમસ્કાર થાઓ. શિષ્યને ગુરુનો ને ગુરુને શિષ્યનો વિયોગ થયો. પણ.. માત્ર દ્રવ્યથી જ ભાવથી તો બંને સાથે જ હતાં. આફરીન.. આફરીન... તે વીર ને ગૌતમની જોડી પર.llaoll स्मैरेतरमुखः सोऽपि, गुरुवियोगदुःखतः । नम्रसाधुगणेनाभि, दादरं च समागमत् ।।३८।। ઉદાસીન મુખ... ગુરુવિયોગનું દુઃખ... નમ સાધુઓના ગણ સાથે તેઓ દાદર આવી ગયા.Il3૮II मोहमोक्त्रागमात्सङ्घः, प्रसन्नोऽभूदुजेतर । स्तुवे दादरसङ्घ तं, साधुतल्लजसेवकम् ।।३९ ।। મોહના સકંજામાંથી છોડાવનાર તે તારણહારના આગમનથી તે સંઘના આનંદનો સાગર હિલોળે ચઢ્યો.. તો તેમના રોગની પીડાથી શોક સાગરમાં ય ડૂબી ગયો. ઓ મુનિપુંગવના સેવક દાદર સંઘ ! તારી જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.ll૩૯ll ૧. કેની ત:ો
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy