________________
૧૦૩
समतासागरे
षष्ठस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तिग्मवैराग्यभाजा चा- राधनायै ह्युपोषितम् । तिग्मरुक्सचिवेनापि चतुर्दशदिनानपि ।।३२ ।।
તિતિક્ષા દેખાઈ આવી. રોગથી પીડાતા હોવા છતાં ય પૂજ્યશ્રીએ આરાધના માટે ૧૪ ઉપવાસ કર્યા. આવો હતો. તેમનો ઉત્કટ વૈરાગ્ય.l૩રા
क्षामोऽभूत्स पुनदृष्ट-केन्सरलक्ष्मभिस्ततः । વંતુરન્તષ્ણ નીના દિ, વજ્યા ન દ્રઢITTદો !!ારૂરૂTI
ફરીથી કેન્સરનાં ચિહ્નો પ્રગટ થયાં અને તેનાથી તેઓ ક્ષીણ થયાં... હાય ! સંસારની લીલા બહ્મા ય ન જાણે. ll૩૩ll
चकितेनास्य साम्यस्य, दर्शनाद्धरिणेक्षितः । क्षुण्णः प्रागपि तत्कण्ठः, परीक्ष्योक्तं तथा तथा ।।३४ ।।
ડો. હરિભાઈએ તપાસ્યા. તેમની સમતાથી ચકિત થયાં. તેમના ગળાને ફરીથી તપાસી આ પ્રમાણે કહ્યું.l૩૪ll
गोचराऽस्त्यत्र वामे मे, प्रत्यग्रग्रन्थिकाऽशुभा । चतुरैरपरैवैद्यै-रपि तथैव दर्शितम् ।।३५ ।।
ગળામાં ડાબી બાજુ નવી ગાંઠ જણાય છે' બીજા ડોકટરોએ પણ તે જ અભિપ્રાય આપ્યો.il૩૫
रीतिज्ञेनाज्ञयाऽस्योग्र - विहारोऽपि प्रवर्तित । भूयोऽपवादवेत्रा च, गुरुणा शिबिकापथा ।।३६ ।।
ગીતાર્થ સૂરિદેવે અપવાદ-માર્ગનું પુષ્ટાલંબના જોઈ ડોળીમાં ઉગ્ર વિહાર કરાવી મુંબઈ મોકલ્યા.ll૩ઘા
૧. યુક્ત ૨. ક્ષીણ ૩. સંસાર ૪. અભ્યસ્ત ૫, અને ૬, તે પ્રમાણે ૭. નવી