________________
૧૦૧
समतासागरे
षष्ठस्तरङ्गः
૧૦
ગુરૂ બહુમાન અને તીવ
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्ति समाप्योत्सवं याव-न चलिताश्च साधवः । षुवं तमुपकाराणां, दादरसङ्घ एतवान् ।।२७।।
આમ ઉત્સવ કરીને વિહાર કરે તે પહેલાં ઉપકારોના આ જનક પાસે દાદર સંઘ ઉપસ્થિત થયો.IIMIL
गुरुगुणैर्गुरोर्योऽभू - दावर्जितो भृशं ततः । रुच्या तत्सन्निधिमिच्छन्, सङ्यो सचं प्रवृत्तवान् ॥२८॥
આફરીન હતા તેઓ પૂજ્યશ્રીના ગુણો પર.. તેમનાં સાનિધ્યને ઝંખતા સંઘે છ'રી પાળતો સંઘ કાઢ્યો. [૨૮મા
बहूल्लाससमं सिद्ध - गिरि शर्खेश्वरात्ततः । દુનgની : સત્રા, પ્રમાવનમરામનું ભાર૬ //
બહુ ઉલ્લાસથી... મંગળગીતો અને પ્રભાવનાઓ સાથે સંઘ શંખેશ્વરથી પાલીતાણા પહોંચ્યો.il૨૯ll
मालारोपणमुच्चैश्च, समाप्य राजपट्टनम् । नयज्ञो गुरुणा सार्द्धं, चातुर्मासार्थमागमत् ।।३०।।
સંઘમાળારોપણ સુંદર રીતે થયું. પૂજ્યશ્રી ગુરુદેવ સાથે ચાતુર્માસાર્થે રાજનગર પધાર્યા.
Il૩૦મી
स्तीमितोऽखिलसङ्घोऽपि प्रवचनैः प्रभावकैः । व्रती सोऽपि निमग्नोऽभूत्, स्वपरोपकृतौ तथा ।।३१।।
(પૂ.ભાનુવિ.ના) પ્રભાવક પ્રવચનોથી સંઘ ખૂબ ભીંજાયો. પૂજ્યશ્રી પણ સ્વપરોપકારમાં મગ્ન થયાં.II3I.
૧. ત્તિ = ત્તિ ૨. ઉત્પત્તિને ૩. મંગળગીતો ૪. સાથે પ. ભીંજાયો