SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे षष्ठस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नरोद्धा दृढधर्माश्च जिनशासनरागिणः ।। यः संगच्छति तस्मै हि श्राद्धा येन तथाऽभवन् ।।१७।। અને પરોપકાર અસ્વસ્થ હોવા માનવોમાં ઉત્તમ... ધર્મમાં દૃઢ... જિનશાસનાનુરાગી શ્રાવકો તૈયાર થયાં... તેનો યશ તેમને જ જાય છે.ll૧oll परं तस्याश्चतुर्मास्या, उपधानतपोऽप्यभूत् । रोमहर्षसमं तस्य, गुर्वोरागमनं ततः ।।१८।। તે ચોમાસા પછી ઉપધાનતપ થયા.. આચાર્યદેવનું આગમન થયું.. પૂજ્યશ્રીના આનંદનો પાર ન રહ્યો.I૧૮ परतोऽस्य ह्यतीवोन - विहारोऽभूद् गुरोर्महान् । #ાર સુરેન્દ્રાર્થ, પુરે તપસ્વિપારમ્ II૧૬ // ત્યારબાદ સૂરિદેવનો ખૂબ ઉગ્ર વિહાર શરૂ થયો.... કારણ હતું સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના પારણા.ll૧૯ll रोक्ष्यान्नभोजिनी शिष्यौ, कान्तिराजी महातपः । स्वस्य च वर्धमानाख्यं, चक्रुः शततमं परम् ।।२०।। સૂરિદેવના શિષ્યો કાંતિવિજયજી ને રાજવિજયજીએ વર્ધમાનતપની ૧૦૦મી ઓળી કરી હતી.il૨ના स्थेयाप्रज्ञौ विनीतौ तौ, काम्यन्ती गुरुसन्निधिम् । नागमः समये जातो, नाऽकुरुतां च पारणम् ।।२१।। કેવા અત્યંત સ્થિતપ્રજ્ઞ શિષ્યો ! ને કેવી ગુરૂના સાંનિધ્યની ઝંખના ! સમયસર ગુરુદેવ ન પધારી શકયાં. ને તેમણે આયંબિલો વધાય.III ૧. ઉત્તમ પુરૂષો ૨. યશ ૩. રોમાંચ ૪. ઇતિ શૈવ: ૫. રુક્ષ આહાર વાપરવાનું ૬. અત્યંત સ્થિર ૭. ન શૈ: |
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy