SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे षष्ठस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्को हीदृशं गुरुं प्राप्य, वियुक्तं तं सहेदिति । बह्वाग्रहेण सङ्घन, दादरस्य विगम्य तं ।।१२।। યોગને વહન કર્યા. પરમ ગુરુવિનય સદ્ગુરુના સંગે દાદર સંઘને સારો રંગ લગાડ્યો. તેમનો વિયોગ કોણ સહન કરે.. II૧રી. भूरिभावेन तस्यैव, चातुर्मासं च मार्गितम् । वरेण्यसूरिणा मेने, जयनादपुरस्सरम् ।।१३।। સંઘે બહુ આગ્રહ અને ભાવથી તેમના ચાતુર્માસની યાચના કરી... સૂરિદેવે સ્વીકાર કર્યો. જય જયનો નાદ થયો.ll૧૩ परमपात्रतां ज्ञात्वा, गुरुणर्षिमहागणः । रम्यसंयमभ्राजेऽस्मै, प्रेषितस्संयमाप्तये ।।१४ ।। તેમની કુશળતા જાણીને ગુરુએ (૨૫) સાધુઓનો મોટો પરિવાર આ સંયમી પાસે સંયમ તાલીમ માટે મોકલ્યો.ll૧૪ll महाविदेहसाधूनां, चित्रं तेनापि दर्शितम् । गुरुसंयमभक्तिभाग- मुनीनां दर्शनेन च ।।१५।। સંયમ ને ભક્તિથી ઉભરાતા મુનિગણના દર્શન કરાવીને પૂજ્યશ્રીએ મહાવિદેહના મહાત્માઓનાં દર્શન કરાવ્યાં.II૧૫ll रुक्षमपि महातत्त्वज्ञान - मदाज्जनान् यथा । विशेषरसयुक्तास्ते- ऽमन्यन्तां षड्रसाधिकम् ।।१६।। નીરસ લાગતા ગહન તત્ત્વજ્ઞાનને તેઓ એવી રીતે પીરસતા કે તેઓ Extra interest સાથે સાંભળતા જાણે ષડ્રસનાં Testy ભોજન ન હોય !II૧ાાં ૧. ઊંચા સંયમસ્થાન.
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy