________________
૮.
समतासागरे
पञ्चमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
कुशलयोगसन्धाना, चिदानन्दसुधालिहः । ध्यानाम्भोधिनिमग्नास्ते, बभूवुस्तत्प्रभावतः ।।२७ ।।
માટે અસમાધિ ન થઈ. હંમેશા સ્વ અને
સલ્કિયાનું અનુસંધાન કરતાં... જ્ઞાનાનંદના અમૃતના પાનમાં મગ્ન.. ધ્યાનના સાગરમાં ગરકાવ તેવા સાધુઓ તેમનાથી તૈયાર થયા.lRoll
न दृष्टं यत्पुरा दृष्टं, सङ्घन पावनं परम् । भास्वरसाधुतातेजो-राजितमुनिमण्डलम् ।।२८।।
ધન્ય થઈ સંઘની આંખો... અપૂર્વ ને દેદીપ્યમાન સાધુતાથી શોભતા પરમ પાવન સાધુઓને જોવાથી.il૨૮II
गरिमवाचनादाता, वात्सल्यैकसुधाहृदः । भूतिं परां स साधूद्धो, नीतवान् तदृषेर्गणम् ।।२९ ।।
दर्शितपरमाचारः, सङ्घाक्ष्णाममृताज्जनम् । नितरां गद्गदात् सङ्घात्- विहृत्याऽगाद् गुरुं प्रति ।।३०।। शमशाली ततो गुर्वोः, सेवनायां सुतत्परः । मेध्याशयस्ततोऽचालीत्, नासिकाख्यपुरं प्रति ।।३१ ।।
એક બાજુ વાચના ને બીજી બાજુ વાત્સલ્ય તે મુનિગણને તે મુનિપ્રવરે Topમાં પહોંચાડી દીધો.il૨૯I
પ્રકૃષ્ટ આચાર દર્શક... સંઘની આંખ માટે સુધાંજન સમા તેમણે ચોમાસું પુરુ થતા ગુરુ પાસે જવા પ્રસ્થાન કર્યું. ખૂબ ગદ્ગદ્ થઈ સંઘે વિદાય આપી. પછી તેઓએ ગુરુસેવામાં તત્પર થઈને પાવનાશયસહિત નાસિક તરફ વિહાર કર્યો. l૩૦-૩૧
ફરી અશુભકર્મોદય.. રોગનાં દૂતરૂપે... નાસિકમાં તેમના નાકમાંથી સહજ લોહી પડવા લાગ્યું.II3રના
वचनीयोदयेनाऽस्य, नासिकायाश्च नासिके । स्वभावतोऽसृजः पातो, रुजो दूत इवाऽभवत् ।।३२।।