________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
પરના ઉપકારમાં રત હતાં.
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परपुण्योदयाद्दाद- रसङ्घः सेवनापरः । रोमाञ्चव्याप्तसर्वाङ्गः, प्रत्युपकृतयेऽभवत् ।।३३ ।।
દાદરનાં પ્રકૃષ્ટ પુણ્યોદયથી તેમની સેવા મળી... તેમના પ્રત્યુપકારની તકથી તેઓ રોમાંચિત થઈ ગયા.Ilaall
परं तस्याश्चतुर्मास्या, उपधानतपोऽभवत् । कारणं प्राप्य सङ्घोऽपि मालारोपणसंज्ञकम् ।।३४ ।।
ત્યાં ચોમાસું થયું... ઉપધાન થયા.. માળારોપણનો પ્રસંગ આવ્યો... ને... ll૩૪ll
रक्तो मुनिगुणव्राते, प्रेमसूरिं न्यमन्त्रयत् । कोविदो कलयित्वा तद्भावं सोऽप्यनुमन्यत ।।३५ ।।
Tી યુમન્
સંઘે ગુરુગુણાનુરાગથી આચાર્ય ભગવંતને વિનંતિ કરી. તેમના ભાવને જોઈને વિચક્ષણ એવા તેમણે અનુમતિ આપી.il૩પી
बहुवियोगदुःखातों, ग्रीष्मतप्तेव मेदिनी । भूतो निर्वापितोऽभ्रस्या-ऽऽगमेनेव प्रवृत्तिना ।।३६।। वचनातीतहर्षोऽसौ, सद्यो नीरोगीवाऽगमत् । म यथा छन्दसामाद्यो-ऽभियानेऽपि तथा गुरोः ।।३७।।
લ્હાય લ્હાય તાપથી બળતી ધરતી એ જોઈ લીધું માથા પરનું વાદળ ને ગુરુવિયોગના દુઃખથી આત્ત આ મહર્ષિને મળી ગયાં આ સમાચાર.. બે યનું દુઃખ દૂર થઈ ગયું. તેમનો આનંદ શબ્દાતીત હતો.. જાણે રોગ જતો રહ્યો અને જેમ છંદોમાં પ્રથમ છે. તેમ ગુરુને લેવા-અભિયાનમાં (ગુરુના આગમન કાળે સામે જવું તે) જાણે નીરોગી બની ગયાં હોય પ્રથમ ગયા.II૩૬,૩oll