________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
ચરણોમાં રહ્યા.
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पाणिना तद्गलं दाढा-त्स्पृशतेषद्विमृश्य च । दयाकम्प्रस्वरेणोचे, केन्सरेत्यनुमन्यते ।।११।।
તેમણે ગળાના ભાગ પર હાથ દબાવીને થોડી વાર વિચાર કર્યો અને દયાથી ધ્રુજતા. સ્વરે કેન્સરનું અનુમાન કહ્યું.ll૧૧l
मूलं महाशुचो श्रुत्वा, दैन्यक्लीबा न के नराः । लेशोऽपि न विषादस्य, स्पृष्टोऽहो !ऽमुं महामुनिम् ।।१२।।
જે સાંભળીને માણસ રોક્કળ કરે, દીનતાથી પૌરુષહીન થઈ જાય પણ આ તો મહામુનિ... તેમને જરાય વિષાદ ન થયો.II૧માં
वरवैद्यालये टाटाऽऽ-ख्ये च परीक्षणं कृतम् । स केन्सररुजो भोग, इत्यभूच्च सुनिश्चितम् ।।१३।।
ટાટા હોસ્પિટલમાં ટેસ્ટ લેવાયા અને કેન્સરનું નિદાન થયું.ll૧all
दर्पहृन्मानिनां नाम, रहः प्रायः कृतं जनैः । नीरागस्तदपि श्रुत्वा, स्थितप्रज्ञो तथाऽप्यभूत् ।।१४ ।। हः शुचा द्विगुणस्थाम्ना-ऽयुक्त चाराधनादिके । प्रतिकारोऽपि वैद्योक्तः, पूज्याज्ञया कृतस्तदा ।।१५।।
ઘમંડીઓનાં ઘમંડ ઉતારી નાખનાર આ નામ... પ્રાયઃ સ્વજનો દર્દીથી છુપાવી રાખે છે. પણ સ્થિતપ્રજ્ઞ, નિરાગ એવા તેઓ તો As it is જ રહ્યા. શોક તો દૂર રહો... તેમણે તે જાણીને ય Double power થી આરાધના શરૂ કરી અને ગુર્વાજ્ઞાથી વૈધે ઉપચારો કહેલા કર્યા.ll૧૪,૧૫ll
૧. ધ્રુજતા ૨. શૂન્ય.