________________
समतासागरे
चतुर्थस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
हस्ताञ्जलिं च सम्बध्य, भावनापावनाशयः । यासु क्रियासु मग्नोऽभूत्, सुधानुष्ठितयोऽभवन् ।।११।।
પણ ગુવંજ્ઞાથી શિષ્યો અને
જોડેલા હાથ... ભાવના પાવન હૃદય... આ મહાત્મા જે ક્રિયાઓ કરતાં તે અમૃતાનુષ્ઠાન બની જતી.II૧૧
पिपासा सत्क्रियाभ्यश्च, ययास्त्रकृत्यनन्तरम् । पूर्वाभ्याससदाभ्यस्त- क्रियां सस्मार पीडितः ।।१२।।
સલ્કિયાની કેવી તાલાવેલી ? ઓપરેશન પછીની કાતિલ પીડાઓમાં ય તેમણે પ્રતિક્રમણ યાદ કર્યું.ll૧૨થા
ज्यानिरपि यथाशक्तिं, प्रतिक्रमणकादिके । ज्ञप्तिमान् सादरः क्रिया- मनासीनोऽकरोगुंदा ।।१३।।
રોગથી ક્ષીણ... છતાં ય જ્ઞાની એવા તેઓ યથાશક્તિ ક્રિયાઓ ઊભા ઊભા આનંદથી કરતાં.II૧all
દોષની રામબાણ દવા... આલોચના તેઓ નિયમિત વિશેષ સૂક્ષ્મદ્રષ્ટિથી કરતાં.ll૧૪ll
यापनां दोषरोगस्य, ह्यालोचनां दिने दिने । विशेषसूक्ष्मदृष्ट्याऽसौ, चकार निश्चितं सदा ।।१४ ।। नेमधितिः हि सैवास्ति, आलोचनैव कर्मभिः । यथातथा न तस्याऽऽसी- द्यथातथत्वशालिनः ।।१५।। स्वामेराज्ञा विचाराहा, प्रेष्यानां न कदाचन । मितिमांश्च विनाऽपीहां शिष्यश्रियं ववार सः ।।१६।।
આલોચના – કર્મ સાથેનું યુદ્ધ. આને તેઓ વ્યવસ્થિત કરતાં. જેમ તેમ નહીં.I૧પો
સેવકો માટે રવામીની આજ્ઞા અવિચારણીય છે. જ્ઞાની એવા તેમણે ગુજ્ઞાથી પોતાની ઈચ્છા ન હોવા છતાં શિષ્યસંપત્તિ વરી.II૧દ્યા
૧. ક્ષીણ ૨. જ્ઞાની ૩. પ્રતિકાર ૪. યુદ્ધ ૫. જેમતેમ ૬, વ્યવસ્થિતતા