________________
ઉ9
समतासागरे
चतुर्थस्तरङ्गः
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पगत्या प्रथमो मित्रा- नंदश्च हेमचन्द्रकः । दक्षस्तथा जगच्चन्द्रः, तथर्षिनन्दीवर्धनः ।।१७।। धर्मभृद्गुणभद्रश्च, तथैव जयवर्धनः । रो द्युतिभिर्मुनिर्मेघः, बहवश्च प्रशिष्यकाः ।।१८।। भूतास्सूरीश्वरास्तेभ्यः, केऽपि गुणाढ्यसाधवः । दशां सर्वोत्कटां प्राप्ता-श्चरन्ति सपरिच्छदाः ।।१९।।
પદવીના ધારક થયા. આ મહામાનવને વંદના. (૧) મુ.મિત્રાનંદવિ. (૫) મુ.ગુણભદ્રવિ. (૨) મુ.હેમચંદ્રવિ. (૬) મુ.જયવર્ધનવિ. (૩) મુ. જગટ્યદ્રવિ. (૭) મુ.મેઘવિ. (૪) મુ.નન્દીવર્ધનવિ. વગેરે પવનગતિએ તેમના શિષ્યો અને મોટી સંખ્યામાં પ્રશિષ્યો થયા. જેમાંથી કેટલાક ગુણાઢ્ય સાધુઓ આજે પ્રકૃષ્ટ દશાને પામી “સૂરીશ્વર' થયાં છે અને સપરિવાર વિચરી રહ્યા છે.ll૧૦,૧૮,૧૯ll
तितिक्षोः पदवीदानं, पात्रज्ञगुरुणा कृतं । नरमतल्लिका कस्य, रहस्स्यात् किं गुरोः पुनः ? ।।२०।।
ગુરૂએ યોગ્યતા જાણીને તિતિક્ષામાં Master એવા તેમને પદવી પ્રદાન કરી. શ્રેષ્ઠ નર શું ગુરુથી ય છૂપો રહે ?li૨ની
रेतो स्त्रवतां यस्य, पुरो वीर्य विना भवेत् । नम्येन तेन षण्मासी- योगस्तस्मिन् धृतो रुजि ।।२१।।
વીરોનું વીર્ય પણ જેની આગળ નિર્વીર્ય બની જાય તે રોગમાં ય આ વંદનીયે દીર્ઘછ માસના જોગ કર્યા.ર૧l
मोक्षोऽस्तु मेऽथवा वाऽस्तु, जीवन्मुक्तमहामुनेः । स्तुवे किन्त्वस्य पादाब्ज, प्रार्थये परमेश्वरम् ।।२२।।
ઓ પરમેશ્વર ! મારો મોક્ષ થાઓ કે ન થાઓ પણ આ જીવન્મુક્ત મહામુનિનાં ચરણકમળની હું સ્તુતિ કરતો રહું. બસ આટલું વરદાન આપી દે.IIરશા
૧. વાયુવેગે ૨, અગ્નિ ૩. સપરિવાર ૪. શ્રેષ્ઠ છે. વીર્ય ૬. વીર્ય