________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - आदित्यो ब्रह्मतेजोभि- नवगुप्तिसुनिष्ठया । सीरपाणिबलस्पर्द्धि- दृढोऽभूदत्र सर्वदा ।।१६।।
હતા. હંમેશા પરોપકારમાં બહ્મતેજથી સૂર્યસમા, બળદેવબળસ્પદ્ધિ દૃઢ સંહનની એવા તેઓ નિષ્ઠાથી નવ ગુમિ (વાડો) પાળતા.ll૧દ્દા
दर्पस्येव स कन्दर्प-दर्पस्यापि विदारणः । नितरां काव्यशृङ्गार-श्लोकान् परित्यजन्नभूत् ।।१७।।
કાવ્યોના પઠન પાઠનમાં આવતા શૃંગાર શ્લોકોને તેઓ છોડી દેતા... અભિમાનને પછાડી દીધું, તેમ કામદેવને ય હરાવી દીધો. Ilol
शक्तिमनतिक्रम्यान्य - कार्याय यत्प्रवर्तनम् । मेलो मुक्तेः परः प्रोक्तः, परार्थकरणं हि तत् ।।१८।।
પરાર્થકરણ = યથાશક્તિ અન્યના કાર્યમાં પ્રવૃત્તિ. પરાર્થકરણ = શિવસુંદરી સાથેનો વિવાહ.ll૧૮
वचनं 'जीवलोकैक-सारं पौरुषलक्ष्म तत्' । પુત્વદર-' ચડ્યિા- હરિનાં ડચ4: Il99 II
પરત્વકરણ' (જયવીયરાય)ની વ્યાખ્યામાં કહ્યું છે કે, “પુરૂષાર્થની સફળતા પરાર્થથી છે. અને સમગ્ર વિશ્વમાં પરાર્થ જ સારભૂત છે.'I૧૯ll
रोहिस्स्वार्थकसक्तो धि -गहो ! किमसमञ्जसम् । परार्थशून्यधर्मो हा ! न भूतो न भविष्यति ।।२०।।
ધાર્મિક... અને સ્વાર્થલંપટ ? હાય ! હોતું હશે ? પરાર્થશૂન્ય ધર્મ ન તો હતો.... કે ન તો હશે.ll૨૦ll
૧. ચિહ્ન ૨. ધાર્મિક