SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे तृतीयस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तिग्मखिद्वनदायी सा, वेदनाऽभूत्सुदुःसहा । षुव उपेक्षया रोगा, वर्धन्ते किल दोषवत् ।।६।। સમતા’ તે તેમણે સ્પષ્ટ હવે તે તીક્ષ્ણ વેદના દુઃસહ બનતી જતી હતી. રોગ ને દોષ બે ય ને તેની ઉત્પત્તિની ઉપેક્ષા વધારે છે. શા समतासागरस्सोऽपि, खिद्यन्तं वैद्यमप्यहो । मत्कर्मपाक एवेदं, त्वत्क्षतिर्नेत्यसान्त्वयत् ।।७।। બિચારો ડોકટર ખેદ કરતો હતો. તેને “આ મારા કર્મનું ફળ છે, તમારી ભૂલ નથી.’ તેવું તેમણે સ્વયં આશ્વાસન આપ્યું.Iloil तान् पिबन्निव दुःसह्याम्, सहतो वेदनां मुदा । तस्य वेदनया पूर्णाः, षण्मासा जग्मु इत्यपि ।।८।। રોગ ખૂબ વીફર્યો... છ મહિના સુધી દુઃસહ વેદનાને તેમણે આનંદથી સહન કરી. જાણે અમૃતના ઘૂંટડા ન ઉતારતા હોય.IIII दरीभृत्सारसत्त्वेन, सहनशीलता परा । नेदीयसा भृशं मुक्ते - र्दर्शिताऽस्मिन् दृषढ्दा ।।९।। તેમાં તેમણે પર્વત સમાન સત્ત્વ ને પથ્થર જેવું (મજબૂત) હૃદય ન હોય તેવી જોરદાર સહનશીલતા બતાવી. હા... મુક્તિ ખૂબ નિકટ હોય ત્યારે આ શક્ય બને.II II न ब्रह्मणा विना साधुः, साधुर्हि परमार्थतः । स्फुटो जीवन् शवो हन्त ! श्राद्धः सद्वृत्ततो विना ।।१०।। બ્રહ્મચર્યની શુદ્ધિ વિનાનો સાધુ હકીકતમાં સાધુ જ નથી. તે ગૃહસ્થ પણ જો સદાચારી ન હોય તો જીવતા મડદા બરાબર જ છે.ll૧૦ના ૧. જન્મની ૨. અમૃતને
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy